Get Mystery Box with random crypto!

સૌરાષ્ટ્ર તમિલ સંગમમ... તમિલ નૂતન વર્ષ ‘પુથાંડુ’ નિમિત્તે તમ | Gujarat Information

સૌરાષ્ટ્ર તમિલ સંગમમ...


તમિલ નૂતન વર્ષ ‘પુથાંડુ’ નિમિત્તે તમિલ સમાજના ભાઈઓ-બહેનોએ પારંપરિક પોશાકમાં સજ્જ થઈ ભગવાન કાર્તિકેય સ્વામીની પૂજન-વિધિ કરી અને સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં પધારી રહેલા તમિલનાડુના પોતાના ભાઈઓ-બહેનોને આમંત્રણ આપ્યું...
#STSangamam
#GujaratInformation3465