Get Mystery Box with random crypto!

GS With Nirmal Aerda

टेलीग्राम चैनल का लोगो nirmalaerada — GS With Nirmal Aerda G
टेलीग्राम चैनल का लोगो nirmalaerada — GS With Nirmal Aerda
चैनल का पता: @nirmalaerada
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 1.96K
चैनल से विवरण

Computer & Current ને લગતા પુછાયેલા તથા પાઠ્યપુસ્તકના પ્રશ્નો આ ચેનલમાં મળશે.
Admin id @NirmalsirAerda

Ratings & Reviews

3.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

2

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 2

2023-03-09 20:19:36
#SPIPA
568 views17:19
ओपन / कमेंट
2023-03-09 19:02:29
587 views16:02
ओपन / कमेंट
2023-03-09 19:02:04
562 views16:02
ओपन / कमेंट
2023-03-09 19:02:04
538 views16:02
ओपन / कमेंट
2023-03-08 21:36:53 ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે"માણિક સાહાએ" શપથ લીધા
627 views18:36
ओपन / कमेंट
2023-03-08 21:36:53 પર્યાવરણ વિષયક દિવસો

21 માર્ચ વિશ્વ વન દિવસ

22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ

5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ

જુલાઈ માસ વન મહોત્સવ

16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ
613 views18:36
ओपन / कमेंट
2023-03-08 21:33:06
ChatGPT
પરીક્ષાની દ્રષ્ટીએ છેલ્લો પેરા. વાંચી લેવો જે
ખાસ ચર્ચાપત્ર માટે ઉપયોગી થાય એમ છે
582 views18:33
ओपन / कमेंट
2023-03-08 11:05:39
8 માર્ચના રોજ રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

1908માં 15,000 બાળકએ કામના ઓછા કલાકો, વધારે વેતન અને મતાધિકારની વિનંતી સાથે ન્યૂયોર્ક સિટીમાં ક્રાંતિ કરી, ત્યારે આ દિવસનું બીજ રોપવામાં આવ્યું હતું.

. એ દિવસને અમેરિકાની સમાજવાદી પાર્ટીએ એક વર્ષ પછી નવા મહિલા દિવસની જાહેરાત કરી હતી

સંયુક્ત રાષ્ટ્રસંઘે 1975 માં શરૂઆત કરી ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને વૈશ્વિક સ્વરૂપ આપવામાં આવ્યું.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સૌથી પહેલાં 1911માં ઑસ્ટ્રિયા, ડૅન્માર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લૅન્ડમાં કરવામાં આવી હતી.

આ દિવસની શતાબ્દીની ઉજવણી 2011માં કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, 8 માર્ચ 2023 (IWD 2023) ની થીમ છે, “DigitALL: લિંગ સમાનતા માટે નવીનતા અને ટેકનોલોજી”.
605 views08:05
ओपन / कमेंट