Get Mystery Box with random crypto!

GS With Nirmal Aerda

टेलीग्राम चैनल का लोगो nirmalaerada — GS With Nirmal Aerda G
टेलीग्राम चैनल का लोगो nirmalaerada — GS With Nirmal Aerda
चैनल का पता: @nirmalaerada
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 1.96K
चैनल से विवरण

Computer & Current ને લગતા પુછાયેલા તથા પાઠ્યપુસ્તકના પ્રશ્નો આ ચેનલમાં મળશે.
Admin id @NirmalsirAerda

Ratings & Reviews

3.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

2

2 stars

0

1 stars

0


नवीनतम संदेश

2023-03-12 17:29:07 ગુજરાત ના પુ6યું
ઇન્ડિયા na ny
396 views14:29
ओपन / कमेंट
2023-03-12 17:28:43 આજે યોજાયેલ RMC FHW પરીક્ષાનું પ્રશ્ન પત્ર
396 views14:28
ओपन / कमेंट
2023-03-10 19:49:43
#MPHW_UPDATE
621 views16:49
ओपन / कमेंट
2023-03-10 19:14:35 9 માર્ચ કરંટ અફેર

નીચેનામાંથી કોણે નવી દિલ્હીમાં કેચ ધ રેન 2023 કેમ્પેન લોન્ચ કર્યુ છે?
દ્રોપદી મુર્મુ

તાજેતરમાં ટાટા સ્ટીલ માઇનિંગએ સ્વચ્છ ઇંધણ પ્રાપ્ત કરવા માટે કોની સાથે કરાર કર્યા છે?
GAIL

હાલમાં કઈ IITમાં કેન્દ્રીય મંત્રી ઠાકોર દ્વારા યુવા ઉત્સવની શરૂઆત કરવામાં આવી છે?
IIT રોપડ

તાજેતરમા કયા શહેરમાં MSME ઔધોગિક પ્રદર્શન અને મેળા નું આયોજન કરવામાં આવ્યું છે?
કોટા

હાલમાં દક્ષિણ કોરિયા અને કયો દેશ ફ્રીડમ શિલ્ડ અને વોરિયર શિલ્ડ સંયુક્ત અભ્યાસનું આયોજન કરશે?
અમેરિકા

તાજેતરમાં પ્રામેરિકા લાઇફ ઇન્શ્યોરન્સ દ્વારા MD અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
પંકજ ગુપ્તા

તાજેતરમાં RBI એ કઇ પેમેન્ટ એપ પર ૩.06 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે?
એમેઝોન-પે

તાજેતરમાં પ્રથમ વખત મહિલા પ્રીમિયર લીગ ક્યાં શરૂ થઈ છે?
નવી મુંબઇ

તાજેતરમાં, આઇફોન નિર્માતા ફોક્સકોન કયા રાજ્યમાં એક અબજ ડોલરનું રોકાણ કરશે?
કર્ણાટક

તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો?
4 માર્ચ

હાલમાં 13 મી સદીના મંદિર ની શોધ/અવશેષો ક્યાં રાજ્ય માથી મળી આવ્યા?
આંધ્રપ્રદેશ

ત્રિપુરાના રાજ્યપાલ કોણ છે જેમને હાલમાં રાજ્યપાલ ને રાજીનામું આપ્યું?
ડો મણિક શાહ

હાલમાં ભારતીય પુરાતત્વ વિભાગ દ્રારા ક્યાં રાજ્ય માં 1300 વર્ષ જૂનો બૌદ્ધ સ્તૂપ શોધ્યો?
ઓડિશા

682 views16:14
ओपन / कमेंट
2023-03-10 19:13:29 વૈશ્વિક સ્પર્ધાત્મકતા સૂચકાંક : વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)

ગ્લોબલ જેન્ડર ગેપ : વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)

ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઈન્ડેક્સ : વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)

વિશ્વ પ્રવાસ અને પ્રવાસન સ્પર્ધાત્મકતા સૂચકાંક : વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)

વિશ્વ સ્પર્ધાત્મકતા સૂચકાંક: ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ (IMD)
525 views16:13
ओपन / कमेंट
2023-03-10 19:13:11
523 views16:13
ओपन / कमेंट
2023-03-10 19:08:15 વિવિધ ચિત્રશૈલીઓ

ગુજરાત --> પીઠોરા ચિત્રકલા

બિહાર --> મિથિલા ચિત્રશૈલી

આંધ્રપ્રદેશ --> કલમકારી ચિત્રકલા

ઓડિશા --> પટ્ટ ચિત્રશૈલી

રાજસ્થાન --> ફાડ ચિત્રશૈલી

મહારાષ્ટ્ર --> વારલી ચિત્રકલા

બંગાળ --> કાલિઘાટ ચિત્રકલા

બિહાર --> પાલ ચિત્રશૈલી

ગુજરાત --> જૈન ચિત્રશૈલી(ગુજરાત ચિત્રશૈલી)

રાજસ્થાન --> રાજપૂત ચિત્રશૈલી

હિમાચલ પ્રદેશ --> કાંગડા ચિત્રશૈલી
474 views16:08
ओपन / कमेंट
2023-03-10 19:00:08 ગુજરાતના એક નારી રત્નએ આજે સ્વર્ગ સિધાવ્યું - મહાન વ્યક્તિત્વ અને શ્રેષ્ઠ નવલકથાકાર એવા ધીરુબેન પટેલ (ધીરુ ફઈ) નું આજે વહેલી સવારે નિધન થયું છે.
(જન્મ: 26 મેં 1926 બરોડા)
490 views16:00
ओपन / कमेंट
2023-03-10 17:34:28
આર્મી ભરતી
567 views14:34
ओपन / कमेंट
2023-03-09 20:26:03
584 views17:26
ओपन / कमेंट