Get Mystery Box with random crypto!

MYOJASUPDATE

टेलीग्राम चैनल का लोगो myojasupdate — MYOJASUPDATE M
टेलीग्राम चैनल का लोगो myojasupdate — MYOJASUPDATE
चैनल का पता: @myojasupdate
श्रेणियाँ: राजनीति
भाषा: हिंदी
ग्राहकों: 7.11K
चैनल से विवरण

સરકારી નોકરીની માહિતી અને મટીરિયલ

Ratings & Reviews

4.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

2

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

0


नवीनतम संदेश 6

2022-06-13 10:10:45 * ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ભરતી*

*પોસ્ટ*- વિવિધ

*પગાર ધોરણ*- 25000 થી શરૂ

*છેલ્લી તારીખ*- 22.06.2022

https://myojasupdate.com/gsfdc-recruitment-2022/
655 views07:10
ओपन / कमेंट
2022-06-13 07:50:23 *એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી*

* કુલ જગ્યાઓ* : 400

* પગાર* : ₹ 40,000

https://myojasupdate.com/aai-recruitment-2022/

પોસ્ટ તમારા તમામ ગ્રુપમાં શેર કરો
697 views04:50
ओपन / कमेंट
2022-06-12 13:12:57 * હવે ફોન કરવા માટે contact ખોલવાની અને નામ ગોતવાની જરૂર નથી.*

તમે બોલશો એને ફોન લાગશે.

આ એપ ઇન્સ્ટોલ કરવાથી જેનુ નામ બોલશો એને ફોન લાગશે.

https://myojasupdate.com/google-assistant/
86 views10:12
ओपन / कमेंट
2022-06-12 13:12:16 * તમારા એકથી વધુ ફોટાઓને અલગ અલગ સ્ટાઈલમાં એક જ ફોટામાં કન્વર્ટ કરો.*

અત્યાર સુધીના આ બેસ્ટ એપ્લિકેશન વડે..

સાથે HD ફોટો એડિટ કરી શકો છો આજ એપ્લિકેશન માં..

https://myojasupdate.com/photo-collage-maker/

કોઇ પણ ફંક્શન ના ફોટા બનાવવા માટે બેસ્ટ એપ
86 views10:12
ओपन / कमेंट
2022-06-12 09:53:41 * ગ્રામીણ બેંકો માં 8106 જગ્યાઓ માટે ભરતી*
https://myojasupdate.com/ibps-rrb-notification-2022/

*આ પોસ્ટ તમારા તમામ ગ્રુપમાં શેર કરો*
252 views06:53
ओपन / कमेंट
2022-06-11 17:57:05 બિન સચિવાલય ક્લાર્ક પરિણામ જાહેર.
https://myojasupdate.com/gsssb-bin-sachivalay-clerk-result-2022/

તમારા બધાં ગ્રુપ માં મેસેજ શેર કરી બીજા મિત્રોને ઉપયોગી બનો.
571 views14:57
ओपन / कमेंट
2022-06-11 15:00:06 *10 પાસ માટે ભરતી...*

* આસામ રાઇફલ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે.*

* પોસ્ટ :* ટ્રેડસમેન
* જગ્યા :* 1380
* લાયકાત :* 10 પાસ

ફોર્મ ભરવા તથા વધુ માહિતી માટે નીચેની લિંક ખોલો.
http://bit.ly/39WapKQ

ધોરણ 10 પાસ મિત્રો સુધી આ મેસેજ મોકલો જેથી એમને ઉપયોગી બને...
114 views12:00
ओपन / कमेंट
2022-06-11 14:21:41 *કોઈ પણ વાહન વિશેની વિગતો જોઈ શકો છો*

ગાડી નંબર નાખો અને જાણો બધી જ માહિતી

https://myojasupdate.com/mparivahan/
152 views11:21
ओपन / कमेंट
2022-06-11 13:44:05 ધોરણ ૧૦ માર્ચ ૨૦૨૨ પરીક્ષાના પરિણામની ગુણચકાસણીની અરજી બાબત પ્રેસનોટ.

*જાણો કઈ રીતે અરજી કરી શકશો*

https://myojasupdate.com/ssc-result-marks-rechecking-2022/
────⊱◈✿◈⊰────
તમારા સગા સંબંધી મિત્રો ને આ મેસેજ મોકલી જાણ કરી દેજો.
187 views10:44
ओपन / कमेंट
2022-06-11 10:31:46 * IDBI બેન્ક દ્વારા મોટી ભરતી*

*કુલ જગ્યા* - 1544

*પગાર ધોરણ*- 29000 થી શરૂ

*છેલ્લી તારીખ* - 17.06.2022

https://myojasupdate.com/idbi-recruitment-2022-for-executive/
292 views07:31
ओपन / कमेंट