Get Mystery Box with random crypto!

Motivation_Line

टेलीग्राम चैनल का लोगो motivation_thought_111 — Motivation_Line M
टेलीग्राम चैनल का लोगो motivation_thought_111 — Motivation_Line
चैनल का पता: @motivation_thought_111
श्रेणियाँ: मनोविज्ञान
भाषा: हिंदी
ग्राहकों: 211
चैनल से विवरण

Motivation 💟
Gujarati Suvichar 💌
Daily Post 🔔
Join with Us 🌹👇 😊
@Motivation_Thought_111

Ratings & Reviews

3.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

2

3 stars

0

2 stars

1

1 stars

0


नवीनतम संदेश 2

2020-12-29 09:06:19 સમૃદ્ધ થવા હોડ લાગી છે આજકાલ,,,
જરાક પૂછી લેજો મોટા મોટા બંગલા વાળાઓ ને..
રાત્રે સૂતી વખતે ગોળી લેવી પડે એ ઊંઘ કોઈ કામ ની નથી
670 views06:06
ओपन / कमेंट
2020-12-29 09:03:38 માણસ વિચારો થી ઓળખાય છે,
એક નામ તો કરોડો ની સંખ્યા માં મળી રહે છે..
613 views06:03
ओपन / कमेंट
2020-12-29 05:24:18 માણસ નો સુ વાંક કાઢો છો સાહેબ,
થોડા પૈસા વધી જાય તો પાકીટ પણ ફૂલી જાય છે....

શુભ સવાર...

@Motivation_Thought_111
600 views02:24
ओपन / कमेंट
2020-12-26 05:57:30 કાલ નો દિવસ આજ કરતા વધુ સારો હશે બસ એ વિશ્વાસ પર જિંદગી ચાલી રહી છે...

@Motivation_Thought_111
613 views02:57
ओपन / कमेंट
2020-12-26 05:55:56 સમય બધાને મળે છે જિંદગી બદલવા માટે પણ, જિંદગી ફરી નથી મળતી સમય બદલવા માટે !!

શુભ પ્રભાત...

@Motivation_Thought_111
565 views02:55
ओपन / कमेंट
2020-12-24 09:56:42 કર્મો થી માણસ ની ઓળખાણ થાય છે સાહેબ,
બાકી મોંઘા કપડાં તો દુકાનમાં પૂતળા પણ પેહરે છે.....

@Motivation_Thought_111
602 views06:56
ओपन / कमेंट
2020-12-22 19:34:25 બે ઘડી પણ કોઈને ખુશ કરી શકો તો કરી દેજો સાહેબ,,

કોને ખબર કઇ વ્યક્તિ કઇ પરિસ્થિતિ માંથી પસાર થઈ રહી હોય..!!
876 views16:34
ओपन / कमेंट
2020-12-22 19:33:37 વિશ્વાસ માં શ્વાસ

રહેલો છે...કોઈકનો વિશ્વાસ તોડતા પહેલાં અનેક વાર વિચારી લેજો..!!
832 views16:33
ओपन / कमेंट
2020-12-20 05:30:03 ઘડિયાળ ખોવાય જાય તો ચાલે સાહેબ,
પણ સમય ના ખોવાય જાય એનું ખાસ ધ્યાન રાખવું....

@Motivation_Thought_111
627 views02:30
ओपन / कमेंट
2020-12-20 05:29:26 સંભવ અને અસંભવ વચ્ચે નું અંતર વ્યક્તિ ના વિચાર અને કર્મો પર જ આધારિત હોય છે...

@Motivation_Thought_111
602 views02:29
ओपन / कमेंट