Get Mystery Box with random crypto!

Motivation_Line

टेलीग्राम चैनल का लोगो motivation_thought_111 — Motivation_Line M
टेलीग्राम चैनल का लोगो motivation_thought_111 — Motivation_Line
चैनल का पता: @motivation_thought_111
श्रेणियाँ: मनोविज्ञान
भाषा: हिंदी
ग्राहकों: 211
चैनल से विवरण

Motivation 💟
Gujarati Suvichar 💌
Daily Post 🔔
Join with Us 🌹👇 😊
@Motivation_Thought_111

Ratings & Reviews

3.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

2

3 stars

0

2 stars

1

1 stars

0


नवीनतम संदेश

2021-05-18 05:26:38 સપનું એટલે પગથિયાં વિનાની સીડી,
અને ધ્યેય એટલે નિશ્ચિત કરેલા પગથિયાં...

શુભ પ્રભાત મિત્રો...

@Motivation_Thought_111
35 views02:26
ओपन / कमेंट
2021-05-04 06:44:58 તદ્દન નવી દવા ની શોધ થય છે
મોઢામાં જીભ મૂકી રાખવાથી,
ઘણી બધી મુશ્કેલી થી રાહત મળે છે...

સમજાય એને વંદન...

@Motivation_Thought_111
116 views03:44
ओपन / कमेंट
2021-01-24 07:23:27 શબ્દો ને તો બે જ વ્યક્તિ ધ્યાનથી વાચે છે,
એક જ્ઞાન મેળવનાર અને બીજો ભૂલ કાળનાર...

@Motivation_Thought_111
607 views04:23
ओपन / कमेंट
2021-01-19 07:01:53 પોતાની અસમર્થતા છતાં કોઈ ના માટે ગમે તે કરી છૂટવાની ક્ષમતા એનું નામ એટલે લાગણી...

@Motivation_Thought_111
715 views04:01
ओपन / कमेंट
2021-01-11 05:29:07 જિંદગી આપણે દરરોજ એક નવો મોકો આપે છે,
સરળ શબ્દો માં તેને "આવતીકાલ" કહે છે....

શુભ પ્રભાત....

@Motivation_Thought_111
879 views02:29
ओपन / कमेंट
2021-01-05 06:28:57 આજકાલ તો અંધારા કરતા,
અંધારામાં રાખવા વાળા થી વધારે ડર લાગે છે...

@Motivation_Thought_111
949 views03:28
ओपन / कमेंट
2021-01-05 06:28:04 પોતાનો પડછાયો નિર્માણ કરવા માટે,
પોતે જ તડકા માં ઉભું રહેવું પડે છે સાહેબ !!

શુભ પ્રભાત...

@Motivation_Thought_111
866 views03:28
ओपन / कमेंट
2021-01-01 05:15:37 મધ જેવું મીઠુ પરિણામ જોઈતું હોય તો, મધમાખી ની જેમ સંપીને રેહવું પડે...

શુભ સવાર...

@Motivation_Thought_111
899 views02:15
ओपन / कमेंट
2021-01-01 05:13:02 વિષ થી ભરેલા વિસ ને (2020) અલગ અલગ રહીને ભુલાવીએ,
એક wish લયીને આવેલા એકવીસ(2021) ને ભેગા થય ને વધાવીએ...

@Motivation_Thought_111
785 views02:13
ओपन / कमेंट
2020-12-31 06:35:19 જિંદગી આપણે દરરોજ એક નવો મોકો આપે છે,
સરળ શબ્દો માં તેને "આવતીકાલ" કહે છે....

શુભ પ્રભાત....

@Motivation_Thought_111
739 viewsedited  03:35
ओपन / कमेंट