Get Mystery Box with random crypto!

સામન્ય વિજ્ઞાન સૂર્યમુખીના છોડમાં પ્રકાશને લીધે થતી હલન-ચ | મિશન તલાટી 2022

સામન્ય વિજ્ઞાન

સૂર્યમુખીના છોડમાં પ્રકાશને લીધે થતી હલન-ચલણને શું કહેવાય છે ?
ફોટોનેસ્ટી

માંસાહારી ખાદ્ય સામગ્રીના પેકીંગ ઉપર ક્યા રંગની નિશાની હોય છે ?
લાલ

ઈબોલા રોગ શેનાથી ફેલાય ?
વાઈરસ

શાના લીધે વિવિધ ફૂલોમાં જુદા-જુદા રંગોની વિવિધતા | " આવે છે?
ક્રોમોપ્લાસ્ટ

સામાન્યત- ડહોળા પાણીને ચોખ્ખું કરવા માટે ઘરોમાં વપરાતા રસાયણનું નામ શું છે ?
ફટકડી (એલમ)

દાંતનું બહારનું પડ શાનું બનેલું છે ?
કેલ્શિયમ ફોસ્ફેટ

જે અણુ સબમરીનનું નામ આઈએનએસ ચક્ર રાખવામાં આવ્યું છે તે સબમરીન કયા દેશ પાસેથી ભારતે મેળવી છે
રશિયા