Get Mystery Box with random crypto!

સાબરમતીની પશ્ચિમે આવેલો સતલાસણા તાલુકાનો પ્રદેશ ગઢવાળા પ્રદેશ | મિશન તલાટી 2022

સાબરમતીની પશ્ચિમે આવેલો સતલાસણા તાલુકાનો પ્રદેશ ગઢવાળા પ્રદેશ કહે છે

મહેસાણાના બહુચરાજીનો પટ્ટો ચુવાળ પ્રદેશ તરીકે ઓળખાય છે.

મહેસાણાના કડીનો દક્ષીણ ભાગ થોરપ્રદેશ તરીકે ઓળખાય છે

ગાંધીનગર અને કલોલ નો પટ્ટો ખાખરીયા ટપ્પા તરીકે ઓળખાય છે.

ગુજરાતનો મધ્યગુજરાતનો પ્રદેશ હળીયાળા બગીચા તરીકે ઓળખાય છે