Get Mystery Box with random crypto!

ચાલો ઈતિહાસ ના પ્રશ્નો વિશે માહિતી મેળવીએ 1) હાથીના અવશેષો | મિશન તલાટી 2022

ચાલો ઈતિહાસ ના પ્રશ્નો વિશે માહિતી મેળવીએ


1) હાથીના અવશેષો હડપ્પા સભ્યતાના કયા સ્થળેથી મળી આવ્યા છે ?

રોજડી


2) માઉન્ટ આબુ પાસે મોહમ્મદ ઘોરીને કોણે પરાજય આપ્યો હતો ?*


ભીમદેવ બીજાએ


3) ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનત કાળ દરમિયાન કયા અધિકારીને 'નિઝામુલમુલ્ક' કહેવામાં આવતો ?

વકીલમંડળના વડાને


5) જ્યારે દિલ્હીમાં રાજવી તરીકે હુમાયુ હતો ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું ?

બહાદુર શાહ


6) ગાંધીજીની હત્યા કઈ તારીખે થઈ હતી ?

30 જાન્યુઆરી 1948


7) આરસ પર કોતરાયેલી કવિતા તરીકે કયું સ્થળ જાણીતું છે ?

દેલવાડા


8) 1902 માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18 મું અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો , તેઓ કોણ હતા ?

વિધાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા


9) ખિલજી સુલ્તાનના લશ્કરે ઈ.સ. 1297 માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અણહિલવાડનો શાસક કોણ હતો ?

કર્ણદેવ વાઘેલા


10) અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાની પ્રથા પૈકી કઈ પ્રથાને 'ખિચડી' કહેવામાં આવતી ?

મુલ્કગીરી


11) જ્યારે ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ગુર્જર પ્રતિહારોનું શાસન હતું ત્યારે દક્ષિણ ગુજરાતમાં કોનું શાસન હતું ?

રાષ્ટ્રકૂટો


12) વાંટા પધ્ધતિ કયા સુલતાને દાખલ કરી હતી ?

સુલતાન અહમદશાહ પહેલો


13) ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ કોના દ્વારા લખવામાં આવ્યો છે ?

એદલજી ડોસાભાઈ


14) કવિ અખાએ કયા મુઘલ રાજાની ટંકશાળાના ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું હતું ?

જહાંગીર


15) કયો મુઘલ રાજા ગુજરાતને હિંદનું આભુષણ માનતો હતો ?

ઔરંગઝેબ


16) ગાંધીજીને ધોરણ પાંચમાં કેટલા રૂપિયાની શિષ્યવૃતિ મળી હતી ?

ચાર


17) બ્રિટીશ શાસન વખતે કચ્છના ચલણી સિક્કા કયા નામે પ્રચલિત હતા ?

કોરી


18) નવનિર્માણ આંદોલન કયા હેતુ માટે થયું હતું ?

મોંઘવારી હટાવવી


19) શ્રી અરવિંદ ઘોષે 'ભવાની મંદિર' નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખેલી જે કયા સામાયિકમાં છપાયેલી ?

સાવિત્રી


20) ભારતના ચાર ધામમાંથી એક છું......છ માળનું શિખર ધરાવું છું....મારો ઘુમ્મટ સાઈઠ સ્તંભો પર ઉભો છે.....મને ઓળખી બતાવો.

દ્વારકાધીશ મંદિર

Join:- https://t.me/MISSION_TALATI_ONLY