Get Mystery Box with random crypto!

😂 જોકસ ની જમાવટ 😂

टेलीग्राम चैनल का लोगो jokesnijamavat — 😂 જોકસ ની જમાવટ 😂
टेलीग्राम चैनल का लोगो jokesnijamavat — 😂 જોકસ ની જમાવટ 😂
चैनल का पता: @jokesnijamavat
श्रेणियाँ: एंटरटेनमेंट
भाषा: हिंदी
ग्राहकों: 1.53K
चैनल से विवरण

ચેનલ માં આંટો મારવાની કોઈ એન્ટ્રી ફી નથી..😂😂
પિતા પુત્રી, ભાઈ બહેન, અને પરિવાર સાથે બેસીને માણી શકાય એવા જોક્સ
.
.
બીજું કંઈ નથી કેવું બસ એક વાર ચેનલ માં આંટો મારી આવો ગળફા ઉલરશે ગળફા 😁
😂 મોજે_મોજ રોજે_રોજ 😂

Ratings & Reviews

3.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 9

2022-02-26 07:33:15 હવે આ પાછું નવું આયું
જો રસોડામાં રકાબી તૂટવાનો અવાજ આવે
અને પત્ની પણ રસોડામાં જ હાજર હોય...







તો પત્ની ને કશું નહિ કહેવાનું...

અને હા... વાંક રકાબી નો જ હતો..



જબરદસ્ત જોક્સ
ના જોડાય એને એના … ના સમ
@JokesNiJamavat
88 views04:33
ओपन / कमेंट
2022-02-26 07:30:25 મિત્ર આપણી પાસેથી બાઈક લઈ જાય


પેટ્રોલ તો ના પુરાવે ... પણ આવીને પાછો સલાહ આપે...

ભાઈ બાઈક હવે સર્વિસ માંગે છે....






હવે તું પેલા તારી બાઈકની આડી ઘોડી માં સ્પ્રિંગ નખાય ને ભાઈ... પક્તી નો થાતો...



જબરદસ્ત જોક્સ
ના જોડાય એને એના … ના સમ

@JokesNiJamavat
86 viewsedited  04:30
ओपन / कमेंट
2022-02-26 07:26:08 આ કોરોના ભારતમાં જેવી રીતે પારિવારિક હિસ્સો બનતો જાય છે એ જોતાં તો લાગે છે કે





હવે નાનું બાળક જન્મશે તો સગા સબંધીઓ એના માટે કપડાં નહિ પણ માસ્ક અને સેનીટાઈઝર આપવાની પ્રથા ચાલુ થઈ જશે...



જબરદસ્ત જોક્સ
નો જોડાય એને એના ..... ના સમ
@JokesNiJamavat
84 viewsedited  04:26
ओपन / कमेंट
2022-02-25 05:52:18 જોકસ ની જમાવટ pinned «એક વાર એક છોકરી એકલી રસ્તા પર જતી......... ત્યારે, બરાબર રાત્રિનો સમય અને રસ્તા પર સુમસાન સ્થાન પર એક છોકરો..... »
02:52
ओपन / कमेंट
2022-02-25 05:49:39 એક વાર એક છોકરી એકલી રસ્તા પર જતી.........



ત્યારે, બરાબર રાત્રિનો સમય અને રસ્તા પર સુમસાન સ્થાન પર એક છોકરો.....


152 views02:49
ओपन / कमेंट
2022-02-25 05:46:13 એક વિજ્ઞાનિક એ લગ્ન શું એ સમજવા લગ્ન કર્યા....










હવે એને ઇ નથી સમજાતું કે વિજ્ઞાન શું છે



જબરદસ્ત જોક્સ ની રમઝટ
@JokesNiJamavat
49 views02:46
ओपन / कमेंट
2022-02-25 05:44:02

Sent by Dharmik

પુતીન ને પુષ્પા
બેઇ એકજ
રાશિ ના છે...










જુકેગા નય સાલા.....



જોરદાર જોક્સ
@JokesNiJamavat
46 views02:44
ओपन / कमेंट
2022-02-25 05:42:10 કોરોના, ઓમિક્રન પછી... શ્રીવલ્લી નામનો નવો રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે, સાવચેત રહો....












લક્ષણો :- એક ખભો વાંકોચૂંકો થઈ જાય, વળવામાં અસમર્થ હોય, પગમાંથી ચપ્પલ સરકી જાય, દાઢીમાં ખંજવાળ આવે.

સાવચેત રહો અને સુરક્ષિત રહો...

━━━━━━━━━━━━━━━━━━━━━━
જબરદસ્ત જોક્સ
@JokesNiJamavat
47 views02:42
ओपन / कमेंट