Get Mystery Box with random crypto!

😂 જોકસ ની જમાવટ 😂

टेलीग्राम चैनल का लोगो jokesnijamavat — 😂 જોકસ ની જમાવટ 😂
टेलीग्राम चैनल का लोगो jokesnijamavat — 😂 જોકસ ની જમાવટ 😂
चैनल का पता: @jokesnijamavat
श्रेणियाँ: एंटरटेनमेंट
भाषा: हिंदी
ग्राहकों: 1.53K
चैनल से विवरण

ચેનલ માં આંટો મારવાની કોઈ એન્ટ્રી ફી નથી..😂😂
પિતા પુત્રી, ભાઈ બહેન, અને પરિવાર સાથે બેસીને માણી શકાય એવા જોક્સ
.
.
બીજું કંઈ નથી કેવું બસ એક વાર ચેનલ માં આંટો મારી આવો ગળફા ઉલરશે ગળફા 😁
😂 મોજે_મોજ રોજે_રોજ 😂

Ratings & Reviews

3.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

0

1 stars

1


नवीनतम संदेश

2022-09-01 08:11:44 ☛ दोस्तों क्या आप जानते है वह कौन कौन सी बाते है जो सिर्फ Loser ही कहते है?

☛ दोस्तों क्या आप ये जानते है की आपकी कमाई के सोर्स आपकी सैलरी के अलावा और कोन कोन से हो सकते है?

☛ दोस्तों क्या आप जानते है की दुनिया के 1% लोगो का हिस्सा आप कैसे बन सकते है?

☛ दोस्तों क्या आप यह जानते है की सफलता पाने के वह 5LEVEL कौन कौन से है?

☛ दोस्तों क्या आप जानते है की अपनी Personality को कैसे विकसित कर सकते है?

इन सभी सवालों के जवाब आपको हमारी चैनल पर मिल जाएंगे, दोस्तों हम आपसे गुज़ारिश करते है की आप हमारे चैनल को सब्सक्राइब करे और अपने दोस्तों के साथ भी शेयर करे...

नीचे दिए गए लिंक पर किलक करके हमारी फैमिली का हिस्सा बने

https://t.me/Motivational_Legendary_Quotes
75 views05:11
ओपन / कमेंट
2022-08-16 16:43:51 દુકાનદાર: એ કોથળા પર ન બેસતાં ફાટી જશે..


ગ્રાહક: કેમ અંદર ફુગ્ગા છે?


દુકાનદાર: ના, ખિલ્લા છે...


@JokesNiJamavat
830 views13:43
ओपन / कमेंट
2022-08-16 16:37:41 દરેક મોઢેથી શરીફ અને સીધો દેખાતો વ્યક્તિ




અંદરથી ખૂબ જ મોટો આદમખોર હોય છે..
પણ આ રાજ તેના મિત્રો ને જ ખબર હોય છે...!

ટેગ અને શેયર કરો તમારા આદમખોર મિત્રો ને...
@JokesNiJamavat
811 views13:37
ओपन / कमेंट
2022-08-15 18:24:32

ગામના ફોનમાં ફોટો પડાવે

પછી પોતાના ફોનમાં ફોટો નખાવે

પછી ગામનું ફ્રી વાઇફાઇ લઈને ફોટો પોસ્ટ કરે અને સ્ટેટસ માં લખે

"ભાઈ તો ભાઈ છે,, મજાક થોડી છે..."

ભાઈ તું મજાક તો રેવા જ દે...


इधर मस्त जोक मिलेगा रे…
@JokesNiJamavat
835 views15:24
ओपन / कमेंट
2022-08-15 08:53:05 નેતાની પત્ની નેતાને: સાંભળો મને આજ બજારમાં શોપિંગ કરવા લઈ જાવ..
મારા ચપ્પલ તૂટી ગયા છે તો મારે નવા લેવા છે...




નેતા: અરે સ્વીટહાર્ટ સાંભળ... અત્યારે મારે એક જગ્યાએ રેલી છે...ત્યાં જવાનું છે
તું પણ ચાલ...
મને વિશ્વાસ છે ત્યાં મને કોઈક ચપ્પલ મારશે જ ......

મારે રેલી પણ થઈ જાય અને તારા ચપ્પલ પણ આવી જશે..




इधर मस्त जोक मिलेगा रे...
@JokesNiJamavat
846 views05:53
ओपन / कमेंट
2022-08-15 08:48:14 દારૂડિયો તેની પત્નીને: હું જો સરપંચ બનું તો આખા ગામની તસ્વીર બદલી નાખું




પત્ની: પહેલા લૂંગી બદલો... સવારનો મારો ચણિયો પહેરીને ફરો છો...


✪✪
@JokesNiJamavat ✪✪
813 views05:48
ओपन / कमेंट