Get Mystery Box with random crypto!

અમે તેમના આવવાની રાહ જોવામાં ઘરથી રસ્તા સુધી એટલા દિવા પ્રગટાવ | આંખોમાં પગલી ગુલાબની...♥️


અમે તેમના આવવાની રાહ જોવામાં ઘરથી
રસ્તા સુધી એટલા દિવા પ્રગટાવી દિધા કે સમગ્ર રસ્તામાં રોશની પથરાય ગઈ અને તે એવું સમજી ને પરત ફરી ગયા કે રાત્રે મળવાનું વચન હતું હવે તો સવાર થઈ ગય.
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines