Get Mystery Box with random crypto!

આંખોમાં પગલી ગુલાબની...♥️

टेलीग्राम चैनल का लोगो gujrati_lovelines — આંખોમાં પગલી ગુલાબની...♥️
टेलीग्राम चैनल का लोगो gujrati_lovelines — આંખોમાં પગલી ગુલાબની...♥️
चैनल का पता: @gujrati_lovelines
श्रेणियाँ: अवर्गीकृत
भाषा: हिंदी
ग्राहकों: 1.91K
चैनल से विवरण

●▬▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬●
⚜️🎈ᴡᴇʟᴄᴏᴍᴇ🎈⚜️
┏━━━━━━━━━━━━━━━━━
┣ ᴄʀᴇᴀᴛᴏʀ : @silentpagli
┣ ᴄʜᴀɴɴᴇʟ : https://t.me/Gujrati_lovelines
┗━━━━━━━━━━━━━━━━━
●▬▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬●

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

2

3 stars

0

2 stars

0

1 stars

1


नवीनतम संदेश

2022-08-23 06:32:02

તમારી પાસે વિશ્વાસ નો....!
કોઈ એક્કો હોય તો બતાવજો....!

અમારા તો ભરોસા ના....!
બધા પત્તા જોકર નિકળ્યા....!
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines
744 views03:32
ओपन / कमेंट
2022-08-10 14:34:12

બેઠી બેઠી એકલી આજે પણ,
મને યાદ કરે છે,
સ્મરણ કરી મારું
આજેય મારા પર મરે છે..
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines
1.6K views11:34
ओपन / कमेंट
2022-07-02 16:50:38



Share......
3.0K views13:50
ओपन / कमेंट
2022-06-29 06:54:27 આંખોમાં પગલી ગુલાબની... pinned «

ગીરના જંગલની મોજ... સાથે વાવાઝોડા દરમિયાન થયેલ જાનહાનિ નો એક વીડિયો Share continue...»
03:54
ओपन / कमेंट
2022-06-28 08:10:55



ગીરના જંગલની મોજ... સાથે વાવાઝોડા દરમિયાન થયેલ જાનહાનિ નો એક વીડિયો

Share continue...
3.0K views05:10
ओपन / कमेंट
2022-06-24 09:06:54

બેઠી બેઠી એકલી એ આજે ય મને યાદ કરે છે,
સ્મરણ કરી મારું એ આજેય મારા પર મરે છે.
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺
@Gujrati_Lovelines
3.0K views06:06
ओपन / कमेंट
2022-06-23 05:32:11
"બીજું શું?"

પલાળશો તો પલળી જઈશું,બીજું શું?
ઓગાળશો કે ઓગળી જઈશું, બીજું શું?

તમે સમજો મીણના છો.
ને અમે કાળમીંઢના લ્યો.
પીગળાવશો તો પીગળી જઈશું, બીજું શું?

આંખ ચોમાસું, કાંખ ચોમાસું.
આવી દિલને નાંખ ચોમાસું.
વરસાવશો તો વરસી પડશું, બીજું શું?

આવી યુવાન આગ હોય ને.
પેલાં વરસાદે લાગ જોય ને.
સળગાવશો તો સળગી જઈશું, બીજું શું?

લાવ્યાં ક્યાં અમે છત્રી બત્રી!
લઈને આવ્યા કોરી જાત નકરી.
ભીંજવશો તો ભીંજાય જઈશું,બીજું શું?

ને આવું ઘટાટોપ રૂપ તમારુ!
આમાં વળી શું ગજું અમારું?
ઢાળી દેશો તો ઢળી જઈશું,બીજું શું?

વરસાદ તમે, વા ઝડિયે તમે.
આ ઢગલો થઈ ને પડ્યાં અમે
મારી નાખશો તો મરી જઈશું,બીજું શું?

સખી 'દેવ' આમ તો દિલદાર છે.
તમે જે કહો, જે કરો, સ્વીકાર છે.
લ્યો વાવી દયો તો ઉગી જઈશું,
બીજું શું?


─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
215 views02:32
ओपन / कमेंट
2022-05-28 09:35:16 આંખોમાં પગલી ગુલાબની... pinned a photo
06:35
ओपन / कमेंट
2022-04-20 10:50:41

અશ્રૃ એટલે શું

ઓગળતી લાગણીઓ
અને પીઘળતુ હ્દય
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
543 views07:50
ओपन / कमेंट
2022-04-15 03:57:46

અમે તેમના આવવાની રાહ જોવામાં ઘરથી
રસ્તા સુધી એટલા દિવા પ્રગટાવી દિધા કે સમગ્ર રસ્તામાં રોશની પથરાય ગઈ અને તે એવું સમજી ને પરત ફરી ગયા કે રાત્રે મળવાનું વચન હતું હવે તો સવાર થઈ ગય.
─━━━━━━⊱✿⊰━━━━━━─
𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
1.2K views00:57
ओपन / कमेंट