Get Mystery Box with random crypto!

😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

टेलीग्राम चैनल का लोगो gujrati_generalknowledge — 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊 M
टेलीग्राम चैनल का लोगो gujrati_generalknowledge — 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊
चैनल का पता: @gujrati_generalknowledge
श्रेणियाँ: तथ्यों
भाषा: हिंदी
ग्राहकों: 2.30K
चैनल से विवरण

ગુજરાતી સાહિત્ય નો ખજાનો 🤩📚📚
અને હા સાથે જ્ઞાન અને સંસ્કાર પણ🤞🤗

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

1

1 stars

1


नवीनतम संदेश 16

2022-05-17 19:48:45 ગુજરાતી સાહિત્ય

ગુજરાતી ભાષાના પરદેશી પ્રેમી તરીકે કોણ ઓળખાય છે?
એલેક્ઝાન્ડર ફાર્બસ

1848માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી હતી?
એલેકઝાન્ડર ફાર્બસે

એલેક્ઝાન્ડરની યાદમાં ફાર્બસ બજાર અને ફાર્બસ સ્કૂલની સ્થાપના ક્યાં કરવામાં આવી છે?
સાદરા

સુરતમાં જન્મેલ નર્મદ કયા નામે જગપ્રસિદ્ધ છે?
યુગ વિધાયક સર્જક

ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ “મંડળી મળવાથી થતાં લાભો' લખનાર કોણ છે?
નર્મદ
192 views16:48
ओपन / कमेंट
2022-05-17 19:48:18 મારા વગર કોઈ દેશનું શાસન ચાલી શકે નહિ, મને ઓળખો.

જવાબ: બંધારણ


હું ગણતંત્રદિન છું, મને ઓળખો.

જવાબ: 26 જાન્યુઆરી


લોકો પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત્તા પ્રાપ્ત કરનાર સરકારને શું કહેવાય ?

જવાબ: પ્રજાસત્તાક


કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને શું કહેવામાં આવે છે ?

જવાબ: બંધારણ


આપણા દેશનું બંધારણ કેવું છે ?

જવાબ: લિખિત


દુનિયાનું સૌથી લાંબામાં લાંબું બંધારણ કયા દેશનું છે ?

જવાબ: ભારત


નીચેનામાંથી આપણા દેશના બંધારણની વિશેષતા કઈ નથી ?

જવાબ: સરમુખત્યારશાહી


સંઘયાદીના વિષયો પર દેશની સંસદ જે કાયદા ઘડે તે કોને લાગું પડે છે ?

જવાબ: સમગ્ર દેશને


પ્રજાસત્તાક શબ્દ કયા હોદ્દા સાથે વધારે સુસંગત છે ?

જવાબ: રાષ્ટ્રપતિ


બંધારણ ઘડવા માટે બંધારણસભાની કેટલી બેઠકો થઈ હતી ?

જવાબ: 166


બંધારણસભાને બંધારણ ઘડતા કેટલો સમય લાગ્યો ?

જવાબ: 2 વર્ષ 11 માસ 18 દિવસ
205 views16:48
ओपन / कमेंट
2022-05-17 17:27:38 લાઈહરિબા લોકનૃત્ય કયા રાજ્યનું છે
મણિપુર

80 કિ.મી. લાંબી પનામા નહેર ક્યાં આવેલી છે
મધ્ય અમેરિકા

બિરજુ મહારાજ કયા નૃત્યના નિષ્ણાત છે
કથ્થક

ફાતિમાબીબી કયા રાજ્યના ગવર્નર હતા
તમિલનાડુ

એડમિરલ એટલે શાનો વડો કહેવાય
નૌકાદળ

લેખક ઉમર ખય્યામ શાને માટે જાણીતા છે
રુબાઈયત

ડિયર, કમ નીઅર,ડોન્ટ ફિઅર, લેટ અસ ચીઅર આ કયો અલંકાર છે
અંત્યાનુપ્રાસ

1965નો જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળ્યો હતો
પી.વી.અખિલન

ટાઈપ રાઈટરની શોધ કોણે કરી હતી
શોક્સ

2008ની ઓલિમ્પિક રમતના આગમનની ખુશીમાં ચીને 10 ઓંસના 40 મિલિમીટર વ્યાસના સિક્કા બહાર પાડ્યા હતા તે કઈ ધાતુના હતા
ચાંદી
210 views14:27
ओपन / कमेंट
2022-05-17 17:27:16 વિશ્વનું સૌથી મોટું લેખીત બંધારણ ક્યા દેશનું છે ? – ભારત

મહિલાઓને પ્રિય એવી ‘બાંધણી’ માટે કયું શહેર જાણીતું છે ? – જામનગર

ઝંડુ ભટ્ટે વનસ્પતિઓના ઔષધીય ઉપયોગ માટે કયો ડુંગર ઇજારે માગેલો ?
– બરડો

ધીરા ભગતના પદો ક્યા નામે ઓળખાય છે ? – કાફી

‘બોહાડા’ લોકનૃત્ય કઈ કોમના લોકોનું છે ? – કોંકણા લોકોનું

“ કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા” વાળો રણોત્સવ ક્યાં યોજાય છે ?
– ધોરડો

દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધરનો ડુંગર ક્યાં જિલ્લામાં આવેલ છે ? – કચ્છ

ભવાઈ મંડળીના મોવડીને ........ નામે ઓળખાવામાં આવે છે ? – નાયક

ગુજરાતનું કયું શહેર ‘સાક્ષર ભૂમિ’ તરીકે ઓળખાય છે ? – નડિયાદ

‘ઉજ્જૈન’ નું પ્રાચીન નામ શું હતું ?
– અવંતિ

ગુજરાતી અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી ક્યા નામથી જાણીતા હતા ?
– અભિનય સમ્રાટ

રિઝર્વ બેંક જે વ્યાજ દરે વ્યાપારી બેંકોને લોન આપે તેને શું કહે છે ?
– રેપો રેટ

કયો દેશ ‘પેગોડાઓના દેશ’ તરીકે ઓળખાતો હતો ? – મ્યાનમાર

ભારતીય વાયુસેનાનું ધ્યેયવાક્ય શું છે ? – નભ: સ્પર્શ દિપ્ત્મ:

ગાંધીજી વિદેશમાંથી ભારત પરત ફર્યા તેની ક્યા વર્ષમાં શતાબ્દી પૂર્ણ થઇ ?
2015
187 views14:27
ओपन / कमेंट
2022-05-17 17:26:19 સાસુ વહુના દેરા કયા જિલ્લામાં આવેલ છે ?

ભરૂચ

'સંઘમિત્રા' કોનું નાટક છે ?

ન્હાનાલાલ

રાજ્યપાલની નિયુક્તિની પ્રક્રિયા કયા દેશ પાસેથી લીધેલ છે ?

કેનેડા

વધામણી કોની કૃતિ છે ?

બળવંતરાય ઠાકોર
166 views14:26
ओपन / कमेंट
2022-05-17 17:25:25 ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે
ધારી

કચ્છના કયા વિસ્તારમાં લિગ્નાઈટની ખાણ છે
પાનધ્રો

ગુજરાતમાં વિન્ડમિલ યોજના ક્યાં કાર્યરત છે
માંડવી

ગુજરાતનું સૌથી મહત્વનું તેલક્ષેત્ર કયું
* અંકલેશ્વર*

કયા પાક માટે સુરત જાણીતું છે
કેળા

GNFCની હેડ ઓફીસ ક્યાં આવેલી છે
ભરૂચ

ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે
ખંભાત

વેળાવદર અભયારણ્ય શાના માટે જાણીતું છે
કાળિયાર

ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે
વઘઇ

ગુજરાતમાં 'આદિવાસી સંશોધન કેન્દ્ર' ક્યાં આવેલું છે
વડોદરા

મીઠી વીરડી' શાના પ્રોજેકટ માટેનું સ્થળ છે
અણુઊર્જા વિધુતમથક
180 views14:25
ओपन / कमेंट
2022-05-17 15:31:08 ᏀႮᎫᎪᎡᎪͲᏆ ᏢᎡϴᎷϴͲᏆϴΝ
━━━━━━━━━━━━━━━━━━━━
टेलीग्राम इंफॉर्मेशन
Jokes & Masti
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @jokes_hi_jokes


Jᴏɪɴ➠ @hindi_jokes_memes_2

Jᴏɪɴ➠ @raseele_chutkale

Shayri Channels
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @alfaaz_hindi


Jᴏɪɴ➠ @adhure_alfaaz

Jᴏɪɴ➠ @mangalkamanaye

Jᴏɪɴ➠ @silentlymotivation

Jᴏɪɴ➠ @ap_shayaro_ki_mehfil

Jᴏɪɴ➠ @pehla_pyarr

Jᴏɪɴ➠ @lafzo12

Jᴏɪɴ➠ @man_ki_bt

Gujarati Channels
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇

Jᴏɪɴ➠ આપણું મોજેલું ગુજરાત

Jᴏɪɴ➠ મારા પોતાના વિચારો

Jᴏɪɴ➠ ગુજરાતી સ્ટીકર

Jᴏɪɴ➠ @lekhakoniduniya

Jᴏɪɴ➠ @Gujrati_generalknowledge


STUDY & BOOK
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @tallymilegiyahi


Jᴏɪɴ➠ @globalstudygroup

Video & Movie
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @bollywood_movies_download_link


Jᴏɪɴ➠ @Best_Krishna_Whatsapp_status

Apps Game & Shoping
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @earninlockdown


HD wallpaper & Photos
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @gayatri_darshan


Motivational
࿇ ══━━━━✥◈✥━━━━══ ࿇
Jᴏɪɴ➠ @chankya_niti


Jᴏɪɴ➠ @motvationalclub

Jᴏɪɴ➠ @hindibhakti

Jᴏɪɴ➠ @attitude_of_girls

Jᴏɪɴ➠ @pozitive_thought

━━━━━━━━━━━━━━━━━━━━
POWERED BY:-
Jᴏɪɴ➠@Auto_Cross_Promotion

━━━━━━━━━━━━━━━━━━━━
57 views12:31
ओपन / कमेंट
2022-05-17 11:32:20 * વિજ્ઞાન કિવઝ *

* સ્વેટર,શાલ, ધાબળા બનાવવા કયા રેસાનો ઉપયોગ થાય છે?*

* એક્રેલિક રેસા*

* શર્ટ,સાડી,પોશાક ના કાપડની બનાવટમાં કયા રેસા નો ઉપયોગ થાય છે?*

* ટેરેલિન*

* રમકડાં,ડોલ, ટબ બનાવવા કયું પ્લાસ્ટિક વપરાય છે?*

* પેલિસ્ટાયરિન*

* ટેલિફોન,લાઈટ ની સ્વિચ બનાવવા કયું પ્લાસ્ટિક વપરાય છે?*

* બેકેલાઈટ*

* વાહનોના ટાયર ટ્યૂબ બનાવવા કયું રબર ઉપયોગી છે?*

* વલ્કેનાઈઝડ રબર*

* ઈલેક્ટ્રીક કેબલ,કન્વેયર બેલ્ટ, છાપકામ ના રોલર મા કયા રબરનો ઉપયોગ થાય છે?*

* નિયોપ્રિન રબર*

* સૂર્ય પ્રકાશ થી રક્ષણ મેળવવા કયો કાચ વપરાય છે?*

* ફોટોક્રોમિક કાચ*

* ઓવન અને ઈલેક્ટ્રીક સગડી મા કયો કાચ વપરાય છે?*

* ગ્લાસવુલ*

* પેટ્રોલ કયા તાપમાને છૂટું પડે છે?*

* ૩૦° થી ૧૨૦°c*

* નેપ્થા કયા તાપમાને છૂટું પડે છે?*

* ૧૨૦° થી ૧૮૦°c*

* કેરોસીન કયા તાપમાને છૂટું પડે છે?*

* ૧૮૦° થી ૨૬૦° c*

* ડીઝલ કયા તાપમાને છૂટું પડે છે?*

* ૨૬૦° થી ૩૪૦° c*
105 views08:32
ओपन / कमेंट
2022-05-17 11:32:05 * મગળ *

સર્યમંડળનો લાલ રંગનો ગ્રહ કયો છે
* મગળ*

મગળ ગ્રહના જાણીતા ઉપગ્રહો કયાં છે
* ફોબોસ અને ડિમોસ*

મગળ ગ્રહ બીજા કયા નામે જાણીતો છે
* યદ્ધનો દેવતા*

માઉન્ટ એવરેસ્ટથી ત્રણ ગણો ઊંચો પર્વત નિક્સ ઓલંપિયા કયાં ગ્રહ પર આવેલો છે
* મગળ*

સર્યમંડળ પરનો સૌથી મોટો જ્વાળામુખી ઓલિયસ મેસી કયાં ગ્રહ પર આવેલો છે
* મગળ*

વર્ષ 2013માં ભારત તરફથી 'MOM' (Mars orbitor mission) મોકલવામાં આવ્યું હતું એ મિશન કયાં ગ્રહની ભ્રમણકક્ષામાં કાર્યરત છે
* મગળ*

મગળ ગ્રહ પર રહેલું વાતાવરણ પૃથ્વીના વાતાવરણના કેટલા ટકા છે
* 1%*

મગળ ગ્રહનો ધૃવપ્રદેશ શેનો બનેલો હોવાનું માનવામાં આવે છે
* સકાં બરફ*
80 views08:32
ओपन / कमेंट
2022-05-17 11:31:15 ભૂકંપની લહેરોના પ્રકાર

પ્રાથમિક લહેરો(P-Waves)

સેકન્ડરી લહેરો (S-Waves)

લંબગત લહેરો (L-Waves)
77 views08:31
ओपन / कमेंट