Get Mystery Box with random crypto!

1.કમ્પ્યૂટરની બીજી પેઢીમાં ઇલેક્ટ્રોનિક્સ સર્કિટ તરીકે ઉપયોગ | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

1.કમ્પ્યૂટરની બીજી પેઢીમાં ઇલેક્ટ્રોનિક્સ
સર્કિટ તરીકે ઉપયોગમાં લેવામાં આવતા
' ટ્રાન્ઝિસ્ટર ' ના શોધક કોણ છે ?
વિલિયમ શોકલી

2. કમ્પ્યૂટર ક્ષેત્રે કોનું યોગદાન વધુ રહેલું છે ?
વોન ન્યુવેન

3. ભારતમાં નવીન કમ્પ્યૂટર નીતિ ની
જાહેરાત ક્યારે થઈ હતી ?
નવેમ્બર, 1984

4. ઇન્ટીગ્રેટેડ ચીપની શોધ કોણે કરી હતી?
જે. એસ. કીલ્બી

5. ઈન્ટરનેટ પર પ્રાપ્ય ભારતનું પ્રથમ
સમાચારપત્ર કયું છે ?
THE HINDU

6. ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર દ્વારા ક્યું
સુપર કમ્પ્યૂટર વિકસાવવામાં આવેલ છે ?
અનુપમ સુપર કમ્પ્યૂટર

7. ઈન્ટરનેટ પર પ્રથમ ભારતીય પત્રિકા કઈ
છે ?
ઇન્ડિયા ટુડે (INDIA TODAY)

8. ભારતમાં જોવા મળ્યો હોય તેવો પ્રથમ
કમ્પ્યૂટર વાઇરસ કયો છે ?
સી – બ્રેઇન

9.પેપર પર છપાયેલી માહિતીને કમ્પ્યૂટરમાં
સ્ટોર કરવા માટે કોનો ઉપયોગ થાય છે ?
સ્કેનર

10. મોટી સ્ક્રીન પર કમ્પ્યૂટરનું આઉટપુટ
જોવા માટે શેનો ઉપયોગ થાય છે ?
પ્રોજેક્ટર

11.વિશ્વમાં સૌથી વધારે કમ્પ્યૂટર ધરાવતો
દેશ કયો છે ?
અમેરિકા

12.બત્રીસ(32) કમ્પ્યૂટરની સરખામણીએ
કામ કરનાર એક કમ્પ્યૂટર એટલે.........
ડીપ બ્લુ કમ્પ્યૂટર

13. કમ્પ્યૂટરની કઈ પેઢીમાં AI ટેકનોલોજી
નો ઉપયોગ કરવામાં આવ્યો છે ?
પાંચમી (5)

14. AI નું પૂરું નામ જણાવો.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ