Get Mystery Box with random crypto!

* ભારતના જાણીતા સરોવરો * ◆વુલર, ડાલ, પોન્ગોગત્સો, ત્સોમોરારી | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

* ભારતના જાણીતા સરોવરો *

◆વુલર, ડાલ, પોન્ગોગત્સો, ત્સોમોરારી
* જમ્મુ કાશ્મીર*

◆લોનાર
* મહારાષ્ટ્ર*

◆કોલ્લેરું, પુલિકટ
* આંધ્રપ્રદેશ*

◆લોકટક
* મણિપુર*

◆નૈનીતાલ, ભીમતાલ
* ઉત્તરાખંડ*

◆સોલ્ટ લેક
* કોલકાતા*

◆ચિલ્કા
* ઉડિશા*

◆વેમ્બનાદ કાયલ, અષ્ટામૂડી
* કેરળ*

◆સાંભર, નખી લેક, પુષ્કર, ઉદયપુર
* રાજસ્થાન*

◆સુકના
* છત્તીસગઢ*

◆પરશુરામકુંડ
* અરુણાચલ પ્રદેશ*

◆નિઝામ સાગર
* હૈદરાબાદ*