Get Mystery Box with random crypto!

આગાહી / ગુજરાત માટે બે દિવસ 'અતિભારે': વાવાઝોડાના કારણે ભારે | Gujarati News Daily

આગાહી / ગુજરાત માટે બે દિવસ 'અતિભારે': વાવાઝોડાના કારણે ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણી લો તારીખ

બિપોરજોય વાવાઝોડા મુદ્દે હવામાન એજન્સી સ્કાયમેટનું અનુમાનબિપોરજોય વાવાઝોડું ગુજરાતથી દૂર રહેવાનું સ્કાયમેટનું અનુમાન બિપોરજોય ઓમાન બાજુ ફંટાવાનું સ્કાયમેટનું અનુમાન બે વર્ષ અગાઉ તાઉતેએ ખેદાનમેદાન કર્યા બાદ જેની માંડ કળ વળી છે. ત્યાર ગુજરાત પર વધુ એક આફતનો ખતરો તોળાઈ રહ્યો છે.

સંપૂર્ણ લેખ વાંચો