સલીમ અલી રાષ્ટ્રીય ઉધાન કયા રાજયમાં આવેલ છે ? જમ્મુ-કાશ્મીર ગોવા અરણાચલ પ્રદેશ આંધ્રપ્રદેશ રાજ્ય અને રાષ્ટ્રીય પાર્કના સંદર્ભમાં કઈ જોડ ખોટી છે ? A. ગુજરાત-રણથંભોર B. મધ્યપ્રદેશ- કાન્હા C. હરિયાણા – સુલ્તાનપૂર D. કર્ણાટક-બાંદીપુર કઈ જોડ અભ્યારણ્ય અને પ્રાણીઓના સંદર્ભમાં સાચી નથી ? A. વેળાવદર-કાળિયાર B. કાઝીરંગા – ગેંડા C. બાંધવગઢ-વાઘ D. સલીમ અલી- હરણ કાઝીરંગા અભ્યારણ્ય ક્યાં આવેલું છે ? A. આસામ B. ઓડિશા C. બિહાર D. પશ્ચિમ બંગાળ ‘સાયલન્ટ વેલી’ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજયમાં આવેલું છે ? A. કર્ણાટક B. કેરલ C. પશ્ચિમ બંગાળ D. સિક્કિમ કસ્તુરી મૃગ કયા અભ્યારણ્યમાં જોવા મળે છે ? A. દચિગામ B. માનસ C. કાઝીરંગા D. પેરિયાર વિશ્વનું એકમાત્ર તરતુ નેશનલ પાર્ક “કિબુલલામાઝાઓ” કયા રાજયમાં આવેલું છે ? A. નાગાલેન્ડ B. મણિપુર C. ત્રિપુરા D. મિઝોરમ હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભ્યારણ કયાં જિલ્લા આવેલું છે A રાજકોટ B અમરેલી C બોટાદ D પોરબંદર ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ? A. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન B. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન C. હેલી રાષ્ટ્રીય ઉદ્યાન D. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન મહાગંગા પક્ષી અભ્યારણ્ય કયા જીલ્લામાં આવેલું છે ? A. જુનાગઢ B. ગીર સોમનાથ C. દેવભૂમિ દ્વારકા D. અમરેલી પાણીયા પ્રાકૃતિક અભ્યારણ ક્યાં આવેલું છે. ? A અમરેલી B બોટાદ C સુરેન્દ્રનગર D મોરબી દુધવા નેશનલ પાર્ક કયાં રાજ્ય માં આવેલું છે...? A મહારાષ્ટ્ર B મધ્ય પ્રદેશ C ઉતરપ્રદેશ D બિહાર ગિડી નેશનલ પાર્ક કયાં રાજ્ય માં આવેલું છે ?? A આસામ B તમિલનાડુ C મેઘાલય D હિમાચલ પ્રદેશ રોહલા નેશનલ પાર્ક કયાં રાજ્ય માં આવેલું છે..? A હિમાચલ પ્રદેશ B મણિપુર C આસામ D ઉતર પ્રદેશ સિમ્લીપાલ વાઘ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલુ છે..? A મેઘાલય B ઓડિશા C મણિપુર D બિહાર ●════ 811 views17:20