Get Mystery Box with random crypto!

યોગ્ય વિધાન જણાવો :- વિધાન 1:- RAM ના બે પ્રકાર છે. વિધાન 2:- | ગાંધીનગર અકાદમી 🌳

યોગ્ય વિધાન જણાવો :-
વિધાન 1:- RAM ના બે પ્રકાર છે.
વિધાન 2:- DRAM દર સેકન્ડે રિફ્રેશ થાય છે ,જ્યારે SRAM દર સેકન્ડે રિફ્રેશ થતી નથી.
Anonymous Quiz
24%
વિધાન 1 સાચું છે પરંતુ વિધાન 2 ખોટું છે.
16%
વિધાન 1 ખોટું છે અને વિધાન 2 સાચું છે.
44%
વિધાન 1 અને 2 બંને સાચા છે અને વિધાન 1 એ વિધાન 2 માટેની સાચી સમજુતી છે.
16%
વિધાન 1 અને 2 બંને સાચા છે પરંતુ વિધાન 1 એ વિધાન 2 માટેની સાચી સમજુતી નથી.