Get Mystery Box with random crypto!

ટેલિગ્રામ દિલ્હી હાઇકોર્ટમાં કેસ હાર્યું . (નીતુ સિંહ કેસ) આ 5 | Current Adda - GPSC/GSSSB Junction

ટેલિગ્રામ દિલ્હી હાઇકોર્ટમાં કેસ હાર્યું . (નીતુ સિંહ કેસ) આ 51 પેજના ઓર્ડરમાં હાઇકોર્ટ દ્વારા કોપીરાઈટ માટે આપવામાં આવેલ નિર્દેશો છે, જે જણાવે છે કે દરેક શિક્ષકને પોતાના કન્ટેન્ટ (વિડિઓ + PDF) પર અધિકાર છે. કોઈ પણ Paid અથવા કોપીરાઈટ ધરાવતી PDF શેર કરતી તમામ ચેનલ સામે કડક કાર્યવાહી થશે. copyright infringementની સંપૂર્ણ માહિતી હવે ટેલિગ્રામ દ્વારા આપવામાં આવશે.

તમે પણ જો અજાણતા(સેવા માટે) કોઈ મટિરિયલ શેર કર્યું હોય તો પહેલા તમારી ચેનલ પ્રાઇવેટ કરી અને પોસ્ટ્સ ડીલીટ કરો જેથી કોપીરાઈટ ના લાગે. આ ઉપરાંત પાઈરસી અને કોપી પેસ્ટ કરનાર ચેનલ કોઈ તમારા ધ્યાનમાં આવે તો તેને તરત જ ટેલિગ્રામ ને રિપોર્ટ કરો.