2022-10-05 08:21:48
* ઓક્ટોબર માસના વિશેષ દિવસ *
* 1 ઓક્ટોબર * આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ,
રાષ્ટ્રીય રક્તદાન દિવસ
* 2 ઓક્ટોબર * વિશ્વ અહિંસા દિવસ,
ગાંધી જયંતી,
લાલ બહાદુર શાસ્ત્રી જયંતી
* 3 ઓક્ટોબર * વિશ્વ પ્રકૃતિ દિવસ
* 8 ઓક્ટોબર * વાયુસેના દિવસ
* 10 ઓક્ટોબર * વિશ્વ માનસિક આરોગ્ય દિવસ,
નેશનલ પોસ્ટ ડે
* 11 ઓક્ટોબર * ઇન્ટરનેશનલ ગર્લ ચાઈલ્ડ ડે
* 12 ઓક્ટોબર * વર્લ્ડ આર્થરાઇટીસ ડે
* 13 ઓક્ટોબર * વિશ્વ દ્રષ્ટિ દિવસ
* 14 ઓક્ટોબર * વર્લ્ડ સ્ટાન્ડડર્સ ડે
* 15 ઓક્ટોબર * ડો.કલામ જન્મજયંતી
* 16 ઓક્ટોબર * વર્લ્ડ ફૂડ ડે
* 24 ઓક્ટોબર * વિશ્વ પોલિયો દિવસ
* 29 ઓક્ટોબર * વર્લ્ડ સ્ટ્રોક ડે
* 30 ઓક્ટોબર * વિશ્વ બચત દિવસ
* 31 ઓક્ટોબર * સરદાર પટેલ જયંતી,
ઈન્દિરા ગાંધી પુણ્યતિથિ
428 viewsDabhi Hardik, 05:21