Get Mystery Box with random crypto!

8 માર્ચના રોજ રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. | GS With Nirmal Aerda

8 માર્ચના રોજ રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

1908માં 15,000 બાળકએ કામના ઓછા કલાકો, વધારે વેતન અને મતાધિકારની વિનંતી સાથે ન્યૂયોર્ક સિટીમાં ક્રાંતિ કરી, ત્યારે આ દિવસનું બીજ રોપવામાં આવ્યું હતું.

. એ દિવસને અમેરિકાની સમાજવાદી પાર્ટીએ એક વર્ષ પછી નવા મહિલા દિવસની જાહેરાત કરી હતી

સંયુક્ત રાષ્ટ્રસંઘે 1975 માં શરૂઆત કરી ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને વૈશ્વિક સ્વરૂપ આપવામાં આવ્યું.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સૌથી પહેલાં 1911માં ઑસ્ટ્રિયા, ડૅન્માર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લૅન્ડમાં કરવામાં આવી હતી.

આ દિવસની શતાબ્દીની ઉજવણી 2011માં કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, 8 માર્ચ 2023 (IWD 2023) ની થીમ છે, “DigitALL: લિંગ સમાનતા માટે નવીનતા અને ટેકનોલોજી”.