Get Mystery Box with random crypto!

I Am Officer Academy

टेलीग्राम चैनल का लोगो iamofficer — I Am Officer Academy I
टेलीग्राम चैनल का लोगो iamofficer — I Am Officer Academy
चैनल का पता: @iamofficer
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 10.21K
चैनल से विवरण

📱 Application : https://cutt.ly/jSjCNc3
📽️ YouTube : https://cutt.ly/OUCLvEk
📸 Instagram : https://cutt.ly/bUBqjFw
📞 For Inquiry : 9316732173/7778899365
🏢 Address : https://g.co/kgs/twXVYN

Ratings & Reviews

4.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

2

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

0


नवीनतम संदेश 20

2022-05-23 15:31:51
માનવ જીવનના વિચારો, અનુભવ અને કામ કરવાની પદ્ધતિના બધા પાસાઓના અભ્યાસને ક્યા પ્રકારનું માનવશાસ્ત્ર કહે છે ?
Anonymous Quiz
13%
શારીરિક માનવશાસ્ત્ર
56%
સામાજિક માનવશાસ્ત્ર
12%
સાંસ્કૃતિક માનવશાસ્ત્ર
19%
ચિક્ત્સા માનવશાસ્ત્ર
216 voters685 views12:31
ओपन / कमेंट
2022-05-23 15:31:51
1000 લીટર પાણીને શુદ્ધ કરવા કેટલો ક્લોરિન પાઉડર જોઈએ?
Anonymous Quiz
38%
2.5 ગ્રામ
33%
25 ગ્રામ
21%
5 કિગ્રા
8%
10 કિગ્રા
213 voters659 views12:31
ओपन / कमेंट
2022-05-23 15:31:50
ધન કચરાનો નિકાલ કેવી રીતે કરાય છે?
Anonymous Quiz
8%
બાળીને
56%
રિસાઈક્લ કરીને
26%
જમીન પુરાણ કરીને
11%
ઉપરમાંથી એક પણ નહીં
207 voters623 views12:31
ओपन / कमेंट
2022-05-23 15:31:50
એનિમિયા શાની ઉણપથી થાય છે?
Anonymous Quiz
46%
લોહતત્વ
13%
કેલ્શિયમ
37%
આયોડિન
4%
મેંગેનિઝ
203 voters572 views12:31
ओपन / कमेंट
2022-05-23 15:31:49
અશાબ્દિક સંવાદ કઈ રીતે થાય છે ?
Anonymous Quiz
6%
લખીને
13%
ટીવી જોઈએ
13%
છાપું વાંચીને
68%
ચહેરાના હાવભાવ દર્શાવીને
198 voters553 views12:31
ओपन / कमेंट
2022-05-23 15:30:54
FHW/MPHW ની SPECIAL BATCH

I am Officer Academy અને
Life Line Nursing Academyની
નવી શરૂઆત


ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ,
સામાન્ય જ્ઞાન,
FHW/MPHW ના તમામ મુદ્દાઓનો સમાવેશ,
₹499 ની ટેસ્ટ સિરીઝ FREE,

START BATCH 16 MAY

Download Our App NOW
https://cutt.ly/jSjCNc3

For Registration
7359617539, 9316732173 ft
106 views12:30
ओपन / कमेंट
2022-05-23 15:01:41
સી.આર.પી.સી.ની કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે ?
Anonymous Quiz
19%
સી.આર.પી.સી.કલમ - 151
43%
સી.આર.પી.સી. કલમ-161
33%
સી.આર.પી.સી. કલમ-165
5%
સી.આર.પી.સી.કલમ - 171
170 voters642 views12:01
ओपन / कमेंट
2022-05-23 15:01:41
સી.આર.પી.સી.ના પ્રબંધો સંદર્ભે , તહોમતનામાનો હેતુ શું છે?
Anonymous Quiz
7%
આરોપીને ધમકાવવો
23%
તકસીર ઠરાવવો
52%
આરોપીને ગુના અંગેની જાણ કરવી
18%
સાક્ષી હાજર રહે તે માટે સુચના આપવી
162 voters622 views12:01
ओपन / कमेंट
2022-05-23 15:01:40
પત્ની, સંતાનો અને માતાપિતાના ભરપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સી.આર.પી.સી.ની કલમમાં છે?
Anonymous Quiz
7%
સી.આર.પી.સી.ક્લમ - 13
23%
સી.આર.પી.સી.કલમ -25
67%
સી.આર.પી.સી.કલમ - 125
3%
સી.આર.પી.સી.કલમ - 11
156 voters614 views12:01
ओपन / कमेंट
2022-05-23 15:01:40
જે વ્યક્તિની ઘરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી......
Anonymous Quiz
6%
જરૂરી નથી
18%
તેના વકીલની માંગણી કરે તો જ
71%
ફરજિયાત છે
5%
પોલીસ અધિકારી ઇચ્છે તો જ
164 voters567 views12:01
ओपन / कमेंट