Get Mystery Box with random crypto!

I Am Officer Academy

टेलीग्राम चैनल का लोगो iamofficer — I Am Officer Academy I
टेलीग्राम चैनल का लोगो iamofficer — I Am Officer Academy
चैनल का पता: @iamofficer
श्रेणियाँ: शिक्षा
भाषा: हिंदी
ग्राहकों: 10.24K
चैनल से विवरण

📱 Application : https://cutt.ly/jSjCNc3
📽️ YouTube : https://cutt.ly/OUCLvEk
📸 Instagram : https://cutt.ly/bUBqjFw
📞 For Inquiry : 9316732173/7778899365
🏢 Address : https://g.co/kgs/twXVYN

Ratings & Reviews

4.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

2

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

0


नवीनतम संदेश 12

2022-05-30 09:32:01
ગ્રામ પંચાયતની મતદાર યાદીમાં નામ નોંધવવા માટે કોનો સંપર્ક કરવાનો રહે છે?
Anonymous Quiz
49%
તલાટી કમ મંત્રી
18%
સરપંચ
28%
મામલતદાર
5%
જિલ્લા વિકાસ અધિકારી
120 voters283 views06:32
ओपन / कमेंट
2022-05-30 09:32:00
અનુસૂચિત વિસ્તારોમાં યોગ્ય સ્તરની પંચાયત કે ગ્રામસભાને કઈ સત્તા આપવામાં આવી છે?
Anonymous Quiz
7%
ગૌણ ખનિજો મેળવવા માટે લાયન્સસ કે ભાડાપટા આપવા
15%
ગૌણ વન પેદાશો પરની માલિકી
50%
A અને B માંથી એકેય નહિ
28%
A અને B બંને
104 voters275 views06:32
ओपन / कमेंट
2022-05-30 09:30:24
BE THE OFFICER WITH I AM OFFICER

પંચાયત વિભાગ ની પરીક્ષામાં સફળ થવાનું બ્રહ્માસ્ત્ર

SPECIAL LIVE BATCH

પંચાયત વિભાગ ની પરીક્ષા માં સફળ થવું હોય તો પંચાયતી રાજ વિષય ની તૈયારી કરવી જ પડે......

પંચાયત વિભાગ દ્રારા બહાર પાડવા માં આવેલ ભરતીઓ જેવી કે તલાટી કમ મંત્રી, ગ્રામસેવક, મુખ્ય સેવિકા, FHW... વગેરે માટે


પંચાયતી રાજ

ONLY 999/-

પંચાયતી રાજ નું વહીવટી માળખું
ત્રી-સ્તરીય રચના
પંચાયત અધિનિયમ અને નિયમો
1000 થી વધુ MCQ
દરેક લેક્ચર ના અંતે ONE LINER



ON LINE COURSE LINK

https://npyuf.courses.store/199663?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp

-:9317632173
204 views06:30
ओपन / कमेंट
2022-05-30 08:32:28
મૈત્રક શાસનનો અંત કોના દ્વારા થયો ?
Anonymous Quiz
47%
આરબોના આક્રમણથી
19%
મૈત્રકોના આક્રમણથી
18%
ગુર્જરોના આક્રમણોથી
17%
ચાલુક્યોના આક્રમણોથી
236 voters499 views05:32
ओपन / कमेंट
2022-05-30 08:32:26
સીદી સઈદની જાળી કઈ મસ્જિદમાં છે?
Anonymous Quiz
43%
રાણી સિપ્રીની મસ્જિદ
9%
રાણી રૂપમંજરીની મસ્જિદ
25%
શેખ સીદી સઈદની મસ્જિદ
22%
જુમ્મા મસ્જિદ
221 voters493 views05:32
ओपन / कमेंट
2022-05-30 08:32:25
ગાંધીજીને રેંટિયાની ભેટ કોણે આપી હતી?
Anonymous Quiz
12%
રાજકોટની સજનાબાઈએ
28%
સુરતની જમનાબાઈએ
27%
પોરબંદરની હેમાબાઈએ
34%
ભરૂચની ગંગાબાઈએ
196 voters465 views05:32
ओपन / कमेंट
2022-05-30 08:32:24
નીચેનામાંથી ક્યું જોડકું સાચું નથી?
Anonymous Quiz
12%
બોરસદ સત્યાગ્રહ-વલ્લભભાઈ પટેલ
24%
મજૂર ચળવળનાં પ્રણેતા - અનસૂયાબેન સારાભાઈ
25%
ખેડા સત્યાગ્રહ - ગાંધીજી
39%
માનવધર્મ સભાના સ્થાપક-રમણભાઈ નીલકંઠ
176 voters449 views05:32
ओपन / कमेंट
2022-05-30 08:32:23
રાજકોટ સત્યાગ્રહ અંગે ક્યું વિધાન ખોટું છે?
Anonymous Quiz
11%
સત્યાગ્રહનો પ્રારંભ ઓગસ્ટ 1938થી થયો.
26%
આ સત્યાગ્રહ રાજકોટના રાજા ધર્મેન્દ્રસિંહજીની કરવેરા નીતિ સામે થયો હતો.
22%
આ સત્યાગ્રહ ના ટેકામાં ગાંધીજીએ આઠ દિવસના ઉપવાસ કર્યા હતા
41%
સત્યાગ્રહની આગેવાની ગાંધીજીએ કરી હતી
159 voters443 views05:32
ओपन / कमेंट
2022-05-30 08:30:40
તલાટી કમ મંત્રી ઓનલાઈન બેચ


10 કરતાં વધુ ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી,
દરેક વિષયનાં LIVE લેકચર્સ,
દર રોજે 4 કલાકનાં LIVE લેકચર્સ,
₹500ની 5 મોકટેસ્ટ તદ્દન FREE,
LIVE લેકચર્સનું રેકોર્ડિંગ Unlimited
વખત નિહાળી શકાશે,

VALIDITY : તલાટીની પરીક્ષા સુધી

₹2499/- Only

For Registration https://npyuf.courses.store/174721?utm_source%3Dcopy-link%26utm_medium%3Dstudent-course-referral%26utm_campaign%3Dcourse-overview
142 views05:30
ओपन / कमेंट
2022-05-30 07:31:58
' લપલપીયો કાચબો 'વાર્તા દ્વારા વિધાર્થીઓને શું શીખવવાનો હેતું રહેલો છે?
Anonymous Quiz
28%
જમીનની વિશેષતાઓની જાણકારી
29%
તહેવારોમાં થયેલ અનુભૂતિનું વર્ણન
19%
સ્થાનિક મેળાનો અનુભવ
24%
જંતુઓનો પરિચય : મહાવરો
191 voters575 views04:31
ओपन / कमेंट