Get Mystery Box with random crypto!

સામાન્ય વિજ્ઞાન. સૌથી વધુ ક્રિયાશીલ અધાતુ કયું છે ફ્લોરિ | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

સામાન્ય વિજ્ઞાન.

સૌથી વધુ ક્રિયાશીલ અધાતુ કયું છે
ફ્લોરિન

સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ કયું છે
સિઝિયમ

સૌથી હલકું તત્વ કયું છે
હાઇડ્રોજન

સૌથી હલકું ધાતુ તત્વ કયું છે
લિથીયમ

સૌથી ભારે તત્વ કયું છે
કાર્બન ડાયોક્સાઇડ

સૌથી ભારે ધાતુ તત્વ કયું છે
ઓસ્મિયમ