Get Mystery Box with random crypto!

#SCIENCE QUESTIONS વરસાદનું પાણી ક્યા જાય છે તેનો અભ્યાસ | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

#SCIENCE QUESTIONS

વરસાદનું પાણી ક્યા જાય છે તેનો અભ્યાસ કોને કર્યો છે ?

વરાહમિહિર

આયોડિન ટસ્કોલાઈડ નામની દવા ક્યા રોગમાં વપરાય છે.

પલેગ

આયોડિન ટસ્કોલાઈડ નામની દવા કોને શોધી ?

તરિભુવનદાસ ગજ્જર

વલક્રો ની શોધ કોણે કરી ?

જયોર્જ-દ-મસ્ટોલ

કયુ પ્રવાહી ઉષ્માનયનની રીતથી ગરમ થતુ નથી ?

પારો

શરીરને શક્તિ પુરી કોન પાડે છે ?

કાર્બોદિત

કોષ અને માંસપેશીઓની રચનામાં મહત્વનો ભાગ કોણ ભજવે છે.

ચરબી

જવિક ક્રિયાઓનું નિયમન કોણ કરે છે ?

પરોટિન

કયુ ખનીજક્ષાર હિમોગ્લોબિનનું સંશ્લેણણ કરે છે ?

લોહતત્વ

હાડકાનાં ઘડતર માટે ?

ફોસ્ફરસ

હાડકાનાં બંધારણ માટે ?

કલ્શિયમ

પરવાહીમાં રહેલ સ્થાયી કઠીનતા શાના દ્રારા દૂર કરી શકાય ?

આર. ઓ.

કોષ માટે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા કોણ કરે છે ?

રિબોઝોમ

કોષીય પાચનની ભૂમિકા કોણ ભજવે છે ?

લાયસોઝોમ

કોને કોષનું પાવરહાઉસ કહેવામાં આવે છે ?

કણાભસૂત્ર