Get Mystery Box with random crypto!

મહત્વના હોદેદાર બનવા ઓછામાં ઓછી ઉંમર રાષ્ટ્રપતિ 35 વર્ષ | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

મહત્વના હોદેદાર બનવા ઓછામાં ઓછી ઉંમર


રાષ્ટ્રપતિ 35 વર્ષ

ઉપરાષ્ટ્રપતિ 35 વર્ષ

રાજ્યપાલ 35 વર્ષ

વડાપ્રધાન 25 વર્ષ

મુખ્યમંત્રી 25 વર્ષ

લોકસભાના સભ્ય 25 વર્ષ

લોકસભાના અધ્યક્ષ 25 વર્ષ

લોકસભાના ઉપાદયક્ષ 25 વર્ષ

રાજ્યસભાના સભ્ય બનવા 30 વર્ષ

રાજ્યસભાના સભાપતિ 35 વર્ષ

રાજ્યસભાના ઉપસભાપતિ 30 વર્ષ

વિધાનસભાના અધ્યક્ષ 25 વર્ષ

વિધાનસભાના ઉપાધ્યક્ષ બનવા 25 વર્ષ

વિધાનસભાના સભ્ય બનવા 25 વર્ષ

વિધાન પરિષદના સભ્ય 30

વિધાન પરિષદના અધ્યક્ષ 30

વિધાન પરિષદના ઉપાધ્યક્ષ 30

સુપ્રીમ કોર્ટ જજ બનવા લાયકાત આધારે બને , ઉંમર નક્કી કરાઈ નથી.( છતાં 45 હોવી જોઈએ )

હાઇકોર્ટના જજ બનવા લાયકાત આધારે બને , ઉંમર નક્કી કરાઈ નથી

લોકપાલ 45 વર્ષ