Get Mystery Box with random crypto!

કાળો ડુંગર ધાર્મિક સ્થળ, ઐતિહાસિક ડુંગર ધીણોધર ધાર્મિક સ્થળ | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

કાળો ડુંગર
ધાર્મિક સ્થળ, ઐતિહાસિક ડુંગર

ધીણોધર
ધાર્મિક સ્થળ, ડુંગર, પ્રાકૃતિક સૌંદર્ય

ઝારાનો ડુંગર
ઐતિહાસિક ડુંગર

મોટું રણ
સફેદ રણનું સૌદર્ય, સુરખાબ નગર

નાનું રણ
રણનું સૌદર્ય, ઘુડખર, વન્ય જીવન

ભદ્રેસર
જૈનોનું તિર્થધામ, ભામાશાનું જન્મ સ્થળ

મીઠા ઉદ્યોગ

જિલ્લાની ભૌતિક સંપતિમાં પશુધન, વનસંપતિને મત્સ્યઉઘોગ ખનીજ સંપતિ ઉપરાંત દરીયાઇ સંપતિ પણ મુખ્ય છે

જિલ્લાની અગત્યની દરીયાઇ સંપતિ મીઠું છે

મીઠાનું ઉત્પાદન એ કચ્છનો મુખ્ય ઉઘોગ છે

ગુજારત રાજયમાં ઉત્પાદન થતા કુલ મીઠાના ઉત્પાદનમાંથી ૬૦ ટકા જેટલુ ઉત્પાદન માત્ર કચ્છમાં જ થાય છે.

જિલ્લાનું અંદાજીત ર્વાર્ષિક ઉત્પાદન રપ લાખ ટન છે.

  જિલ્લામાં મીઠા ઉઘોગનો વિકાસ અંજાર, ગાંધીધામ, મુન્દ્રા, ભચાઉ અને રાપર તાલુકામાં સારા એવાપ્રમાણમાં થયો છે.

જિલ્લામાં ૧પ૯ જેટલા લાયસન્સ મેળવેલ મીઠાના કારખાના આવેલ છે

બંદરો  

ગુજરાત રાજયને ૧૬૦૦ કી.મી. નો દરીયા કીનારો પ્રાપ્ત છે.

જે પૈકી ૩૬૦ કી.મી.નો દરીયા કિનારો કચ્છ જિલ્લાને કુદરતી રીતે પ્રાપ્ત થયેલ છે.

જિલ્લાના નાના મોટા કુલ્લ - પ બંદરો આવેલા છે. જે અનુક્રમે માંડવી, મુન્દ્રરા, જખૌ, તુણા અને કંડલા છે.

  કચ્છ જિલ્લામાં આવેલુ કંડલા ગુજરાત રાજયનું એક માત્ર સૌથી મોટુ આંતરરાષ્ટ્રીય બંદર છે.

આ પ્રદેશ સાથે મીટર ગેજ, બ્રોડગેજ રેલ્વે લાઇનથી તથા રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર - ૮-એ સહિત બારમાસી રસ્તાઓની સારી રીતે સાંકળાવવામાં આવેલ છે.

માંડવીમાં જહાજવાડો આવેલ છે. જેથી લાકડાના નવા જહાજો ખરીદી તેમજ સમારકામ થાય છે તેમજ નવી જેટી  બાંધવાનું કામ શરુ થયુ છે.

આવનારા સમયમાં કચ્છ ખાતે ખાતે શીપ બ્રેકીંગ યાર્ડ, શીપ મેન્ટનન્સ યાર્ડ બનાવવાની મહત્વકાંક્ષી યોજના આગળ વધી રહી છે.

* કચ્છ નહી દેખા તો કુછ નહિ દેખા:*