Get Mystery Box with random crypto!

* સુયઁ વિશે ની માહિતી * * સુયઁ એ સ્વય પ્રકાશીત | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊


* સુયઁ વિશે ની માહિતી *

* સુયઁ એ સ્વય પ્રકાશીત તારો છે.*

* સુયઁ માં 78% હાઈડ્રોજન અને 21% હિલિયમ વાયુ રહેલો છે.*

* સુયઁ ના H ના બે અણુ ઓ ભેગા મળીને He વાયુ બનાવે છે ત્યારે પુષ્કળ પ્રમાણ માં પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે આ પ્રક્રીયા ને તાપ ન્યુક્લિયર સંલયન કહે છે.*

* સુયઁ પુવઁ થી પશ્ચિમે ફરે છે.*

સુયઁ એ મંદાકિની આકાશગંગા ફરતે કેન્દ્ર ફરતે 250 km/ sec ઝડપે ગતિ કરે છે.

સુયઁ આકાશગંગા ના કેન્દ્ર થી 3000 પ્રકાશવર્ષ દુર છે.

સુયઁ ને આકાશગંગા ની ફરતે ગતિ કરતા એક ચક્કર પુરુ કરવા લાગતા સમય ને એક બ્રહમાડીય વષઁ કહેવાય છે

* 1 બ્રહમાડીય વષઁ =22 કરોડ 50 લાખ વષઁ*

* સુયઁ ની ફરતે 400 km સુઘી ના તેજસ્વી આવરણ ને ફોટોસ્ફીયર કહે છે.*

સુયઁ એક તેજસ્વી તારો છે.

* સુયઁ નો પ્રકાશ ને પૃથ્વી પર આવતા લાગતો સમય 8 મિનિટ 18 સેકન્ડ*

* સુયઁ બીજા લગભગ 5 અરબ વષઁ જીવશે પછી RED GAINT બનશે અને તેનો અંત આવશે.*

સુયઁ નો બહાર નો ભાગ કે જે સુયઁગ્રહણ સમયે જોઇ શકાય તેને કોરોના તરીકે ઓળખાય છે.

* સુયઁ ના ગભઁ માં રહેલુ દ્વવ્ય પ્લાઝમા સ્વરૂપે હોય છે.*

* સુયઁ ની બાહ્ય સપાટી નુ તાપમાન 6000 C છે.*

જયારે કેન્દ્ર ગભઁ તાપમાન 1.5 કરોડ K છે.

* પાયરેનોમીટર સાધનની મદદથી સુયઁઘાત મપાય છે.*

સુયઁમંડળ નો જન્મદાતા સુયઁ છે.

સૌર ગ્રહો આગેવાની સુયઁ કરે છે.



* ગુજરાત ના 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતાઓ *


* દાહોદ બાઈજીબા*

ડાકોર સુરજમલ

સંખેડા કેવળ નાયક

ચાંડુપ (ઈડર) નાથાજી અને યમાજી ( ભાઈઓ હતાં)

* છોટા ઉદેપુર તાત્યા ટોપે*

* ગરુડેશ્વર(વડોદરા) રંગોજી બાપુ*

આંણદ ગરબડદાસ મુખી (મૌલવી લિયાકત અલી)

ખાનપુર જીવાભાઈ ઠાકોર

* વૈજ્ઞાનિક નામો *


ગાય Bos indicus / Bos Taurus

ભેંસ બુબેલસ બુબીલસ

ઘેટાં ઓવિસ એરીસ

બકરી Capra Aegagrus Hircus

ઘોડા Equas ferrus Capilballus

ઊટ કેમેલીયોસ કેમેલીયોન

મરધી ગૈલસ ડોમેસ્ટિકસ

બિલાડી Felis Catus

કુતરાં Canis lupus Familiaris

ગધેડા Eqqus Asinus

હાથી Loxodonta