Get Mystery Box with random crypto!

pOiNt tO bE nOtEd ગુજરાતી સાહિત્યમાં આધુનિકતા ની શરૂઆત કર | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

pOiNt tO bE nOtEd

ગુજરાતી સાહિત્યમાં આધુનિકતા ની શરૂઆત કરનાર?

*સુરેશ જોષી(વિડગ્ધ પ્રયોગવીર)*

આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા?

*સુરેશ જોશી*

સુરેશ જોશી કયું માસિક ચલાવતા?

*ફાલ્ગુની*

લાભશંકર જાદવજી ઠાકોર નું ઉપનામ......

*પુનર્વસુ, લઘરો*

લાભશંકર ઠાકરે ક્યાં ઉપનામે આયુર્વેદ ગ્રન્થ લખ્યા છે?

*પુનર્વસુ*

*વહી જતી પાછળ રમ્યઘોશા* કોનો કાવ્ય સંગ્રહ

*લાભશંકર જાદવજી ઠાકોર*

*બાથ તબ માં માછલી* સાહિત્ય પ્રકાર.... *(લાભશંકર ઠાકર રચયિતા)*

*એકાંકી*

*વૃક્ષ* એકાંકી .......

*બાથ ટબ માં માછલી* માંથી લેવામાં આવ્યું

*મારી આંખે કંકુ ના સૂરજ આથમ્યા* કોની જાણીતી પંક્તિ?

*રાવજી પટેલ*

*ઉંબરે ઉભી સાંભળું રે બોલ વાલમ ના.....* કોની જાણીતી પંક્તિ?

*મણીલાલ દેસાઈ*

કે.કે.બિરલા ફાઉન્ડેશન તરફથી કયો એવોર્ડ આપવામાં આવે છે?

*સરસ્વતી પુરસ્કાર*

સિતાંશુ યશચંદ્ર ને કઈ કૃતિ માટે સરસ્વતી પુરસ્કાર આપવામાં આવેલ?

*વખાર*

સરસ્વતી પુરસ્કાર કેટલી ભાષા માં આપવામાં આવે?

*બંધારણ માન્ય 22 ભાષા*

*જટાયુ(ખંડ કાવ્ય)* કોની કૃતિ છે?

*સિતાંશુ યશચંદ્ર*

*નંદ સામવેદી* કોનુ ઉપનામ.....

*ચંદ્રકાન્ત ત્રિકમ લાલ શેઠ*


*કન્ફ્યુઝન*

*ઘટનાનો બેતાજ બાદશાહ*

ચંદ્રકાન્ત બક્ષી

*લય નો બેતાજ બાદશાહ*

રમેશ પારેખ