Get Mystery Box with random crypto!

General information:- સમ્રાટ અશોકનો શિલાલેખ ઉકેલનાર ગુજર | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

General information:-

સમ્રાટ અશોકનો શિલાલેખ ઉકેલનાર ગુજરાતી

ભગવાનલાલ ઈન્દ્રજી

ગુપ્તકાળમાંથી મૈત્રક વંશના સ્થાપક

સેનાપતી ભટાર્ક

ચાવડા વંશના સ્થાપક

વનરાજ ચાવડા

સોલંકી વંશના સ્થાપક

મૂળરાજ સોલંકી

કર્ણાવતી નગરના સ્થાપક

કર્ણદેવ સોલંકી

પાટણમાં રાણીનું વાવનું નિર્માણ કરાવનાર

રાણી ઉદયમતી

સિદ્ધરાજ જયસિંહનો જન્મ

પાલનપુર

ગુજરાતનો અશોક

કુમારપાળ

વાઘેલાવંશનો સ્થાપક

વિસલદેવ વાઘેલા

છેલ્લો હિન્દુ અને રાજપુત રાજા

કર્ણદેવ વાઘેલા (રાયકરણ)

ભવાઈની વેશના પિતા

અસાઈત ઠાકર

ભવાઈમાં સૌથી જૂનો વેશ

રામદેવપીરનો વેશ

ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સૂબો

આલપ ખાન

અમદાવાદના સ્થાપક

નાસુરુદીન અહમદશાહ

અહમદનગર વસાવનાર

નાસુરુદીન અહમદશાહ

કાંકરિયા તળાવની રચના કરાવનાર

કુત્બુદીન અહમદશાહ

ગુજરાતનો અકબર

મહંમદ બેગડો

ચાંપાનેર અને જૂનાગઢ બે ગઢ જીતનાર

મહંમદ બેગડો

સંત સુલતાન તરીકે ઓળખ

મુઝફ્ફરશાહ બીજો
કુરાનની નકલ કરવાનો શોખ

મુઝફ્ફરશાહ બીજો

ગુજરાતમાં મુઘલ સામ્રાજ્યનો પાયો નાંખનાર

અકબર (૧૫૭૨,૭૩)

ગુજરતનો પ્રથમ મુઘલ સૂબો

મિર્ઝા અઝીઝ કોકા

અમદાવાદને ધૂળિયૂં શહેર કહેનાર

જહાંગીર

ઔરંગઝેબનો જન્મ

દાહોદ