Get Mystery Box with random crypto!

* વિજ્ઞાન કિવઝ * * સ્વેટર,શાલ, ધાબળા બનાવવા કયા રેસાનો ઉપયોગ | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

* વિજ્ઞાન કિવઝ *

* સ્વેટર,શાલ, ધાબળા બનાવવા કયા રેસાનો ઉપયોગ થાય છે?*

* એક્રેલિક રેસા*

* શર્ટ,સાડી,પોશાક ના કાપડની બનાવટમાં કયા રેસા નો ઉપયોગ થાય છે?*

* ટેરેલિન*

* રમકડાં,ડોલ, ટબ બનાવવા કયું પ્લાસ્ટિક વપરાય છે?*

* પેલિસ્ટાયરિન*

* ટેલિફોન,લાઈટ ની સ્વિચ બનાવવા કયું પ્લાસ્ટિક વપરાય છે?*

* બેકેલાઈટ*

* વાહનોના ટાયર ટ્યૂબ બનાવવા કયું રબર ઉપયોગી છે?*

* વલ્કેનાઈઝડ રબર*

* ઈલેક્ટ્રીક કેબલ,કન્વેયર બેલ્ટ, છાપકામ ના રોલર મા કયા રબરનો ઉપયોગ થાય છે?*

* નિયોપ્રિન રબર*

* સૂર્ય પ્રકાશ થી રક્ષણ મેળવવા કયો કાચ વપરાય છે?*

* ફોટોક્રોમિક કાચ*

* ઓવન અને ઈલેક્ટ્રીક સગડી મા કયો કાચ વપરાય છે?*

* ગ્લાસવુલ*

* પેટ્રોલ કયા તાપમાને છૂટું પડે છે?*

* ૩૦° થી ૧૨૦°c*

* નેપ્થા કયા તાપમાને છૂટું પડે છે?*

* ૧૨૦° થી ૧૮૦°c*

* કેરોસીન કયા તાપમાને છૂટું પડે છે?*

* ૧૮૦° થી ૨૬૦° c*

* ડીઝલ કયા તાપમાને છૂટું પડે છે?*

* ૨૬૦° થી ૩૪૦° c*