Get Mystery Box with random crypto!

★શરીરમાં રોગથી અસરકારક અંગ★ એઈડ્સ સમગ્ર શરીર મ | 📚 GENERAL KNOWLEDGE 📚

★શરીરમાં રોગથી અસરકારક અંગ★


એઈડ્સ સમગ્ર શરીર

મોતિયો , માયોપિયા , ગ્લાઉકોમા , ટ્રેકોમા આંખો

મધુપ્રમેહ સ્વાદુપિંડ

એડ્રિસમાં , ડર્મેટાઈટીસ ચામડી

કમળો યકૃત

મેનેન્જાઈટીસ કારડરજ્જુ , મગજ

મેલેરિયા બરોળ

પેરાલિસિસ જ્ઞાનતંતુ

પાયોરિયા દાંત

એપેન્ડિક્સ , ટાઇફોઇડ આંતરડા

ટોન્સીલિટિસ કાકડા

પ્લુરસી , ન્યુમોનિયા , ટી.બી. ફેફસા

બ્રોન્કાઈટિસ શ્વાસનળી

અસ્થમા શ્વાસનળીની પેશી

ડિપ્થેરિયા ગળુ

ગોઈટર થાઈરોઈડ ગ્રંથી

આર્થરાઈટીસ , રૂમેટિઝમ સાંધા

ઓટીસ કાન

પોલીયો પગ

ડિસેન્ટ્રી પેટ

થ્રોમ્બોસીસ લોહી

રિકેટ્સ હાડકાં