Get Mystery Box with random crypto!

હાલી નૃત્ય કોણ કરે 6 ? - સુરત ના દુબળા લોકો ચાળો નૃત્ય કોણ કર | 📚 GENERAL KNOWLEDGE 📚

હાલી નૃત્ય કોણ કરે 6 ? - સુરત ના દુબળા લોકો

ચાળો નૃત્ય કોણ કરે છે ? - ડાંગ ના આદિવાસી

ઘેર નૃત્ય -- દક્ષિણ ગુજરાત ના દુબળા લોકો

પઢાર નૃત્ય -- ભાલ પ્રદેશ ના નલકાંઠા ના પઢાર લોકો

ગોફ નૃત્ય નું બીજું નામ -- સોળગરાસ


શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123

▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯
♡ ㅤ ❍ㅤ ⎙ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ