Get Mystery Box with random crypto!

ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે ધારી કચ્છ | 📚 GENERAL KNOWLEDGE 📚

ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે
ધારી

કચ્છના કયા વિસ્તારમાં લિગ્નાઈટની ખાણ છે
પાનધ્રો

ગુજરાતમાં વિન્ડમિલ યોજના ક્યાં કાર્યરત છે
માંડવી

ગુજરાતનું સૌથી મહત્વનું તેલક્ષેત્ર કયું
* અંકલેશ્વર*

કયા પાક માટે સુરત જાણીતું છે
કેળા

GNFCની હેડ ઓફીસ ક્યાં આવેલી છે
ભરૂચ

ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે
ખંભાત

વેળાવદર અભયારણ્ય શાના માટે જાણીતું છે
કાળિયાર

ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે
વઘઇ

ગુજરાતમાં 'આદિવાસી સંશોધન કેન્દ્ર' ક્યાં આવેલું છે
વડોદરા

મીઠી વીરડી' શાના પ્રોજેકટ માટેનું સ્થળ છે
અણુઊર્જા વિધુતમથક