Get Mystery Box with random crypto!

સાબરકાંઠા જિલ્લાનું મુખ્યમથક ક્યુ છે હિંમતનગર વિજયનગર તાલ | 📚 GENERAL KNOWLEDGE 📚

સાબરકાંઠા જિલ્લાનું મુખ્યમથક ક્યુ છે
હિંમતનગર

વિજયનગર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાનું ક્ષેત્રફળ કેટલા ચોરસ કિ.મિ છે
૪૧૩૮

સમગ્ર એશિયામાં ચિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર કયા આવેલું છે
અરસોડિયા, તાલુકો - ઇટર

સમગ્ર ભારતમાં સૌપ્રથમ એનિલમ હોસ્ટેલ કયા શરૂ થઇ હતી
આકોદરા ગામ, હિંમતનગર