Get Mystery Box with random crypto!

રાષ્ટ્રપતિની મહત્વપૂર્ણ કલમો કલમ ૭૨: ગુનેનારને સંપૂર્ણ સજ | 📚 GENERAL KNOWLEDGE 📚

રાષ્ટ્રપતિની મહત્વપૂર્ણ કલમો


કલમ ૭૨: ગુનેનારને સંપૂર્ણ સજા માફી કે ઘટાડો

કલમ ૮૦: રાજયસભામાં ૧૨ સભ્યોની નિમણૂક કરવાની

કલમ ૮૫: સંસદની બેઠક બોલાવવાની,બંદ કરવાની અને લોકસભાને વિસર્જન કરવાની

કલમ ૮૬: સંસદના બંને ગૃહોને સંબોધન કરવાની

કલમ ૮૭: ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકનું સંબોધન અને પ્રત્યેક નવા વર્ષેની સંસદની પ્રથમ બેઠકને ખાસ સંબોધન કરવાની સત્તા.

કલમ ૧૨૩: જ્યારે સંસદના બંનેમાંથી એકપણ ગૃહની બેઠક મળેલ ન હોય ત્યારે વટહુકમ બહાર પાડવાની સત્તા.

કલમ ૧૪૩: સુપ્રીમ કોર્ટ પાસે સલાહ લેવા માટે

કલમ ૨૬૩:આંતરરાજ્ય સમિતિની રચના

કલમ ૩૩૧: લોકસભામાં 2 એંગ્લો ઈન્ડિયન સભ્યોની નિમણૂક કરવાની

કલમ ૩૩૮: રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ

કલમ ૩૩૮ A: રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ

કલમ ૩૪૦: રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગની નિમણૂક

કલમ ૩૪૪:ભાષાપંચની નિમણૂક