Get Mystery Box with random crypto!

દહીંમાં કયો એસીડ હોય છે ? લેક્ટિકએસીડ ડેન્ગ્યુ વિરોધી મા | 📚 GENERAL KNOWLEDGE 📚

દહીંમાં કયો એસીડ હોય છે ?
લેક્ટિકએસીડ

ડેન્ગ્યુ વિરોધી માસ ક્યા મહિનામાં ઉજવાય છે ?
જુલાઈ
આરોપીને ફાંસીની સજા કોણ ફરમાવી શકે ?
સેશન્સ જજ

“કુમાર” સામાયિકના સ્થાપક-સંપાદક કોણ હતા ? –
રવિશંકર રાવળ

‘ખાતર ઉપર દિવેલ’ – કહેવતનો અર્થ આપો ?
ખર્ચમાં વધુ ખર્ચ

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123

▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯
♡ ㅤ ❍ㅤ ⎙ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ