Get Mystery Box with random crypto!

હોકીના ટાઇગર: કે.ડી.સિંઘબાબુ હેમચંદ્રાચાર્ય ની કર્મભૂમિ: પા | 📚 GENERAL KNOWLEDGE 📚

હોકીના ટાઇગર: કે.ડી.સિંઘબાબુ

હેમચંદ્રાચાર્ય ની કર્મભૂમિ: પાટણ

નરસિંહ મહેતાની કર્મભૂમિ: જૂનાગઢ

પ્રેમાનંદ ના પિતાનું નામ: કૃષ્ણદાસ ભટ્ટ

હાઈકુનું બંધારણ: 5-7-5

નર્મદને તેમના મિત્રો ક્યાં નામે ઓળખતા હતા: લાલજી

ખમ્મા શબ્દ નો અર્થ: ક્ષેમકુશળ રહો

ચંદ્રકાંત બક્ષી ક્યાંના વતની હતા: પાલનપુર

વડોદરાના કવિ ગિરધર કઈ સદીમાં થઈ ગયા: 19 મી

મકરંદ દવે નું કયું પ્રાથના ગીત જાણીતું છે: આવો

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123

▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯
♡ ㅤ ❍ㅤ ⎙ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ