Get Mystery Box with random crypto!

*: વિરુધાર્થી શબ્દો :* ¶અલ્પોક્તિ × અત્યુક્તિ ¶ઉગ્ર × સાલસ | 📚 GENERAL KNOWLEDGE 📚

*: વિરુધાર્થી શબ્દો :*

¶અલ્પોક્તિ × અત્યુક્તિ

¶ઉગ્ર × સાલસ

¶ઉલાળ × ધરાળ

¶કૌતુકપ્રિય × સૌષ્ઠવપ્રિય

¶ખુશકી × તરી

¶વિનીત × ઉદ્ધત

¶હાણ × વૃદ્ધિ

¶સકકર્મી × અકકર્મી

¶સુદિ × વદિ

¶દેવાતન × રંડાપો

¶સુસાધ્ય × દુઃસાધ્ય

¶પોકળ × નક્કર

¶અંતરંગ × બહિરંગ

¶તંગી × છત