Get Mystery Box with random crypto!

કચ્છના રણને આગળ વધતુ અટકાવવા કયો બંધ બંધાયો છે? સુરજબારી બ | 📚 GENERAL KNOWLEDGE 📚

કચ્છના રણને આગળ વધતુ અટકાવવા કયો બંધ બંધાયો છે?

સુરજબારી બંધ

ભારતમાં કેટલા પ્રકારના જંગલો જોવા મળે છે?

પાંચ પ્રકારના

પ્રોજેક્ટ ટાઈગર ક્યારે શરૂ કરવામાં આવ્યો?

1970

એકશિંગી ગેંડા માટે કયું અભ્યારણ જાણીતું છે?

કાજીરંગા અભ્યારણ

ભારતમાં કેટલી પ્રાણીઓની પ્રજાતિ જોવા મળે છે?

89 હજાર

ભારતમાં કયા સ્થળે પ્રથમ અભ્યારણ સ્થાપવામાં આવ્યુ?

નીલગીરી ખાતે

વાઘ અને સાબર માટે ગુજરાતમાં કયુ અભ્યારણ આવેલું છે?

બરડીપાડા અભયારણ (ડાંગ)

ગુજરાતમાં પશુ સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે?

આણંદ

ગુજરાતના કેટલા અભયારણ ઈકો સેન્સીટીવ ઝોન ની યાદીમાં સમાવેશ છે?

6 અભ્યારણ

દેશના પ્રથમ બોટનીક અભ્યારણ તરીકે જાણીતુ અભ્યારણ ?

નારાયણ સરોવર વન્યજીવ અભ્યારણ