Get Mystery Box with random crypto!

પુરસ્કાર અને ક્ષેત્ર તાનસેન સન્માનઃ સંગીત ક્ષેત્રે (મધ્ય પ્ર | 📚 GENERAL KNOWLEDGE 📚

પુરસ્કાર અને ક્ષેત્ર

તાનસેન સન્માનઃ સંગીત ક્ષેત્રે (મધ્ય પ્રદેશ સરકાર દ્વારા)

અણુવ્રત પુરસ્કાર : ધર્મ, ચારિત્ર્ય, તત્વજ્ઞાન ક્ષેત્રે યોગદાન બદલ

કાલિદાસ સન્માનઃ નાટ્ય ક્ષેત્રે (મધ્ય પ્રદેશ સરકાર દ્વારા)

ગોવિંદ વલ્લભ પંત પુરસ્કાર : શ્રેષ્ઠ સંસદસભ્યને

ગુજરમલ મોદી પુરસ્કાર : વિજ્ઞાન ક્ષેત્રે

જુલિયટ કયુરી પુરસ્કાર : વિશ્વ શાંતિ

રવીન્દ્ર પુરસ્કાર : સાહિત્ય (ત્રિપુરા સરકાર દ્વારા)

ગાલિબ એવોર્ડ : ઉર્દૂ ભાષામાં યોગદાન બદલ

વિશ્વ ખાધ દિવસ પુરસ્કાર : ખોરાક અને કૃષિ ક્ષેત્રે

ગિલ્બર્ટ પુરસ્કાર : અવકાશ ક્ષેત્રે

બી.ડી. ગોએન્કા પુરસ્કાર : પત્રકારત્વ ક્ષેત્રે

કબીર સન્માનઃ સાહિત્ય ક્ષેત્રે (મધ્ય પ્રદેશ સરકાર દ્વારા)

વિક્રમ સારાભાઈ પુરસ્કાર : વિજ્ઞાન ક્ષેત્રે

ચમેલીદેવી પુરસ્કાર : પત્રકારત્વ ક્ષેત્રે

નેહરુ સાક્ષરતા પુરસ્કાર : પ્રૌઢ શિક્ષણમાં યોગદાન બદલ

ઉચ્છલ તાલુકો ગુજરાત રાજયનાં કયા જિલ્લામાં આવેલો છે ?
- તાપી

તાપી નદી કયા સ્થળે ગુજરાતમાં પ્રવેશે છે ?
- હરણફાળ

તાપી જિલ્લાનું મુખ્ય મથક કયું છે?
- વ્યારા

ઉકાઇ ડેમ કઈ નદી પર છે ?
- તાપી

ગુજરાતમાં કઇ જગ્યાએ જળવિધુત મથકની સાથે તાપ વિદ્યુતમથક પણ આવેલું છે ?
- ઉકાઇ

ગુજરાતમાં તાપી નદીનું પ્રવેશ સ્થાન જણાવો
- હરણફાળ