Get Mystery Box with random crypto!

તલાટી અને જુનિયર ક્લાર્ક ની પરીક્ષા જુલાઈ માં લેવાય એવી શક્યત | 📚 GENERAL KNOWLEDGE 📚

તલાટી અને જુનિયર ક્લાર્ક ની પરીક્ષા જુલાઈ માં લેવાય એવી શક્યતા. એટલે કે સંભવિત તારીખ 03/07/2022 અને 10/07/2022 પરીક્ષા લેવાય એવી શક્યતા.
(નોંઘ- આ કોઇ સરકારી માહિતી નથી પરંતુ એક અનુભવ નાં આધારે નક્કી કરેલ માહિતી છે.)
(MPHW નાં ફોર્મ હજુ ભરાવાના ચાલું છે તો પણ એની પરીક્ષા 26/06/2022 નાં રોજ જાહેર થય ગયેલ હોય તો હવે પંચાયત વિભાગ ની બાકી રહેલી પરીક્ષા જુલાઈ માં આવસે એ પાક્કું જ છે.
તૈયારી કરતા મિત્રોને વિનંતી કે આ તક ચૂકતા નહિ કેમ કે હવે એકસાથે આટલી મોટી ભરતી આવવાની સંભાવના નહિવત છે.)

@kalpesh_ahir

☞Join @general_knowledge_gpsc123