Get Mystery Box with random crypto!

confusion point બંધારણના ભાગ 16 ને લગતું..... અનુ. | 📚 GENERAL KNOWLEDGE 📚

confusion point

બંધારણના ભાગ 16 ને લગતું.....

અનુ.330–લોકસભામાં SC અને ST
સીટનું અનામત...
અનુ.331– લોકસભામાં એંગલો –
ઇન્ડિયન સભ્યનું પ્રતિનિધિત્વ.
---------------- --------------- --------------
અનુ.332– રાજ્ય વિધાનસભા માં
SC, ST સીટનું અનામત.
અનુ.333– રાજ્યની વિધાનસભા માં
એંગલો-ઇન્ડિયન સભ્યનું
પ્રતિનિધિત્વ.
"""""""" ----- """""""" ------ """"""""-------""""
અનુ.338– રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ
આયોગ.
અનુ.338 (A)– રાષ્ટ્રીય અનુસૂચિત
જનજાતિ આયોગ.
*''''''''''**'''''''''''''''**''''''''**
અનુ.341– અનુસૂચિત જાતિઓ

અનુ.342– અનુસૂચિત જનજાતિઓ

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123