Get Mystery Box with random crypto!

ગાંધીજી સ્પેશિયલ ગાંધીજી ના પિતા ના અવસાન સમયે ગાંધીજી ની ઉમ | 📚 GENERAL KNOWLEDGE 📚

ગાંધીજી સ્પેશિયલ

ગાંધીજી ના પિતા ના અવસાન સમયે ગાંધીજી ની ઉમર - 16 વર્ષ

ગાંધીજી ની બકરી નું નામ - નિર્મલા

દાંડીકૂચ દરમિયાન ફોટોગ્રાફર - કનુભાઈ દેસાઈ

ગુજરાત વિદ્યાપીઠ ને dimd યુનિવર્સિટી નો દરજ્જો - 1963

1896 માં ગાંધીજી દક્ષિણ આફ્રિકા થી ક્યાં સ્ટીમર માં ભારત આવ્યા હતા - પોન્ગોલ

ગાંધીજી એ ગુજરાત નું ભૂષણ કોને કહ્યા હતા - જયકૃષ્ણ ઠાકર

ગાંધીજી ને અંજલિ આપતું હરિનો હંસલો કાવ્ય કોને લખ્યું - બાલ મુકુન્દ દવે

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123