Get Mystery Box with random crypto!

ગુજરાતી સાહિત્ય ગુજરાતી સાહિત્ય માં સુરતના ત્રણ ' ન ' એટલ | 📚 GENERAL KNOWLEDGE 📚

ગુજરાતી સાહિત્ય

ગુજરાતી સાહિત્ય માં સુરતના ત્રણ " ન " એટલે....
કવિ નર્મદ
નવલરામ પંડ્યા
નંદશંકર મહેતા

ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા...
કરણઘેલો (1866)
પાત્રો :-
રાજા કર્ણદેવ , માધવ મંત્રી , રૂપસુંદરી , કેશવ , ગુણસુંદરી

ગુજરાતી ભાષાનું સૌથી જૂનું અખબાર ....
મુંબઈ સમાચાર (1822)
સ્થાપક:-
ફરદુનજી મર્ઝબાન

ગુજરાતી ગઝલના પિતા તરીકે ક્યાં સાહિત્યકાર જાણીતા છે
બાલાશંકર કંથારીયા
ઉપનામ:-
બાલ, ક્લાન્ત,મસ્ત

નરસિંહરાવ દિવેટિયા ને મળેલા બિરુદો.....
ગુજરાતી સાહિત્ય ના "ભિષ્મપિતામહ"
ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર
ગુજરાતી સાહિત્યના સેન્સર
ઉપનામ:-
જ્ઞાનબાલ

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123