Get Mystery Box with random crypto!

બિન સચિવાલય ક્લાર્ક -2022 ભારતીય શાસ્ત્રીય સંગીત ભારત | 📚 GENERAL KNOWLEDGE 📚

બિન સચિવાલય ક્લાર્ક -2022

ભારતીય શાસ્ત્રીય સંગીત

ભારતીય શાસ્ત્રીય સંગીતના બે પ્રકાર પડે છે

કર્ણાટકી સંગીત

હિન્દુસ્તાની સંગીત

સંગીતની દેવી – સરસ્વતી માતા

સંગીતનાં દેવ – શંકર ભગવાન

નારદમુનિ દ્વારા સંગીતની ઉત્પતિ - વિણા

સંગીતનો મહત્વનો ગ્રંથ ભરતમુની રચિત - નાટ્યશાસ્ત્ર