Get Mystery Box with random crypto!

*ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મલ્ટી પરપઝ હેલ્થ વર્કરન | GCC JOB INFO

*ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મલ્ટી પરપઝ હેલ્થ વર્કરની જગ્યાઓ માટે ભરતી*

*જગ્યાઓ:1866*
*લાયકાત*
*સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શિક્ષણ સંસ્થામાંથી મેળવેલો ઓછામાં ઓછો એક વર્ષનો મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર બેઝિક કોર્સ સર્ટિફિકેટ અથવા ડિપ્લોમા કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હોય*
અથવા
*સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શિક્ષણ સંસ્થામાંથી ઓછામાં ઓછો એક વર્ષનો સેનિટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ મેળવેલ હોય*
અથવા

*ઔદ્યોગિક તાલીમ સંસ્થા અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત અન્ય કોઈપણ સંસ્થામાંથી હેલ્થ સેનિટરી ઈન્સ્પેક્ટરનો ઓછામાં ઓછો એક વર્ષનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ હોવો જોઈએ*
અથવા

*સેનિટરી ઇન્સ્પેક્ટર અથવા હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા પાસ કરેલ છે જે ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા તેની હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ યુનિવર્સિટીઓમાંથી*

*ઉમર 18 થી 34*
*પગાર:19950 પાંચ વર્ષ ફિક્સ*

*અરજી કરવાની તારીખ:16/5/2022 થી 31/5/2022*

http://www.gujaratcareerclub.com/2022/05/gpssb-mphw-recruitment-2022-for-1866.html

*સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG JOIN 6355230091 કરો અને તરત જોડાઈ જાવ*

*ટેલિગ્રામ:https://t.me/gccjobinformation*