Get Mystery Box with random crypto!

GSECL ની EXAM આપનાર CANDIDATES માટે અગત્યની સૂચના... 13 થી 16 | currentaffairs.govtexams

GSECL ની EXAM આપનાર CANDIDATES માટે અગત્યની સૂચના... 13 થી 16 જુલાઈ દરમિયાન લેવાનાર EXAM ગુજરાતમાં ભારે વરસાદના પગલે POSTPONE રાખવામાં આવી છે.