Get Mystery Box with random crypto!

વિજ્ઞાન - રુધિર સંબંધિત પ્રશ્નો રુધિર રસ ક્યાં રંગનુ હોય | Current Adda - GPSC/GSSSB Junction

વિજ્ઞાન - રુધિર સંબંધિત પ્રશ્નો

રુધિર રસ ક્યાં રંગનુ હોય છે?
આછા પીળા રંગનું

રુધિર કોષના કેટલા પ્રકાર છે?
રક્તકણો, શ્વેતકણો, ત્રાકકણો

રક્તકણોનું નિર્માણ ક્યાં થાય છે?
અસ્થિમજ્જા

રક્તકણોનું આયુષ્ય કેટલું હોય છે?
120 દિવસ

ક્યાં તત્વના કારણે રક્તકણોનો રંગ લાલ હોય છે?
લોહતત્ત્વ

રક્તકણોના સ્મશાન ધર તરીકે શુ ઓળખાય છે?
યકૃત અને બરોળ

રક્તકણોનું પ્રમાણ ઘટેતો કયો રોગ થાય છે?
એનિમિયા(પાંડુરોગ)

શ્વેતકણોનું નિર્માણ ક્યાં થાય છે?
શ્વેત અસ્થિમજ્જા

શ્વેતકણોનું આયુષ્ય કેટલું હોય છે?
2 થી 3 દિવસ

શરીરના સૈનિક તરીકે કયો કણો ઓળખાય છે?
શ્વેતકણો

શ્વેતકણોનું મુત્યુ ક્યાં થાય છે?
રુધિર માં

ત્રાકકણોનું નિર્માણ ક્યાં થાય છે?
અવિભેદીત સ્તભ કોષોમાંથી

ત્રાકકણોનું આયુષ્ય કેટલું હોય છે?
8 થી 10 દિવસ

ત્રાકકણોનું મુત્યુ ક્યાં થાય છે?
બરોળ માં

શરીરમાં બાહ્ય ઘાવ વખતે રૂધીર ક્યાં કણના કારણે જામી જાય છે?
ત્રાકકણો

રૂધીરમાં રહેલા ક્યાં તંતુઓના કારણે રુધિર જામી ને ગઠો બનાવે છે?
ફાઈબ્રિન

━─────⊱◈✿◈⊰─────━
‌➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવી
✦ Join Telegram :-
➺ https://t.me/currentadda
✦ Join WhatsApp :-
➺ https://bit.ly/3gphROE
━─────⊱◈✿◈⊰─────━